________________
પુનઃ રાજગૃહમાં
૫૫૧ પાર ન રહ્યો. આનંદ પામતા તેઓ બહાર નીકળતાં કહેવા લાગ્યા, એ દાસીઓનું ભલું થજે જે અમને અહીં લઈ આવી હતી.
બીજે દિવસે મહારાણી ચેલણાએ મહારાજા શ્રેણિકને આગ્રહ ભરી પ્રાર્થના કરી કે એક કંબલ મારે માટે તે ખરીદવું જ પડશે. મહારાણીના આગ્રહને કારણે રાજા શ્રેણિકે વ્યાપારીઓને ફરીથી બોલાવ્યા. વ્યાપારીઓએ કહ્યું–રાજન્ ! અમારી સેળેય કંબલ વેચાઈ ગઈ છે. શ્રેણિકને જ્યારે આખી વસ્તુસ્થિતિ જ્ઞાત થઈ ત્યારે તે વિસ્મિત થઈ ગયું. રાજાએ અભયકુમારને ભદ્રાની પાસે મેકલ્યો. અભયકુમારે ભદ્રા પાસે જઈને કહ્યું, તમારા પાસે સેળ કંબલ છે, મૂલ્ય લઈને પણ એક રત્ન-કંબલ રાજાને ભેટ આપે. ભદ્રાએ કહ્યુંમેં એક એક કંબલના બે બે ટુકડા કરી બત્રીસ વહુઓને વહેંચી દીધી છે. અભયકુમારે કહ્યું: સારું તે બે ટુકડાએ મંગાવી દે. મહારાણુજીની હઠને કોઈ પણ રીતે પૂરી કરવી પડશે. ભદ્રાએ દાસીઓ દ્વારા પૂછાવ્યું તે જાણવા મળ્યું કે બધી વહુઓએ તેને પિતપોતાના પગ લૂછવા માટે લૂછણિયાં બનાવી લીધાં છે. અભયકુમાર સાથે ભદ્રા રાજાને ચગ્ય એ બહુ મૂલ્યવાન ઉપહાર લઈ રાજસભામાં આવી. ભદ્રાએ ભેટ આપ્યા પછી જણાવ્યું કે રાજન ! આપ ખોટું ન લગાડતા. શાલિભદ્ર અને એની પત્નીએ દેવદૂષ્ય વસ્ત્ર પહેરે છે. મારા પતિ દેવગતિમાં છે તેઓ દરરેજ એમને વસ્ત્ર, આભૂષણ, અંગ-રાગ વગેરે આપે છે. રત્નકંબલને સ્પર્શ મારી વહુઓને કઠેર લાગે એટલે એમણે એને ઉપગ પગ લુછવાના લૂછણિયા તરીકે કર્યો. આ વાત સાંભળીને રાજા અને બધા સભાજનો આશ્ચર્યચકિત થઈ ગયા.
બલ રાજાને ભેટ આજ સોળ કેબલ છે
દીધો
એક કંબલના
ભદ્રાએ રાજાને પોતાના ભવન પર આવવાનું નિમંત્રણ આપ્યું. રાજાના મનમાં પહેલથી આ જેવાની ઉત્સુકતા હતી. એણે સહર્ષ એના નિમંત્રણને સ્વીકાર કરી લીધું. ભદ્રાએ ઘેર આવી રાજાના સ્વાગતની તૈયારીઓ કરી. રાજકીય સાજ-સજાવટ સહિત રાજા એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org