________________
સિધુ-સૌવીરના ઐતિહાસિક પ્રવાસ
માર્ગની વિકટતા અને પરીષહોની અધિકતાથી ઘણા મુનિએ
માર્ગમાં જ કાલધર્મ પામ્યા.૯
૫૫
કિસાનને પ્રતિભાધ
વીતભયની પ્રતિ ભગવાન પોતાના શિષ્યા સાથે આગળ વધી રહ્યા હતા. રસ્તામાં એક કિસાન ખેતરને ખેડી રહ્યો હતા. એના બળદો જરા-જર્જરિત ક્ષીણુકાય થઈ ચૂકયા હતા. તે ઘરડા ખળજૈને નિર્દય રીતે મારી રહ્યો હતા. ભગવાને ગણધર ગૌતમને કહ્યું, ગૌતમ ! જો સામે અબુધ કિસાન બળદોને કેવી નિર્દય રીતે કષ્ટ આપી રહ્યો છે. વારવાર મારીને એની ચામડી ઉખાડી રહ્યો છે. જઈને એને પ્રતિમધ આપ.’
પ્રભુના આદેશ મળતાં ગૌતમ કિસાન પાસે પહોંચ્યા અને મધુર વાણીમાં મેલ્યા—ભદ્ર ! તું અળદને કેટલી નિર્દયતાથી મારી રહ્યો છે. શું એમને કષ્ટ થતું નથી ?
‘ ખાખા ! કષ્ટ થઈ રહ્યું છે. હું જાણું છું કે એને પણ જીવ છે. પરંતુ શું કરું એ ચાલતા જ નથી. બિચારા ઘરડા થઈ ગયા છે. મારી પાસે એટલું ધન પણ નથી, જેનાથી હું ખીજી જોડી ખરીદી શકું. જો હું એમને એમ છેડી દઉં” તેા મારે। પરિવાર ભૂખ્યા મરી જાય. હવે તું જ બતાવ હું શું કરું ?' ગૌતમ સ્વામીની સમક્ષ કિસાન પોતાની ટ્વીનતા પર ગળગળા થઈ ગયા. તે પ્રેમભરી દૃષ્ટિથી ગૌતમને વારંવાર જોવા લાગ્યા. જાણે કે તેઓ કેાઈ પૂર્વ પરિચિત સ્નેહી મિત્ર ન હાય.
ગૌતમે એને દયાનું મહત્ત્વ સમજાવ્યું. કિસાન એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એણે ગૌતમના ચરણામાં પડી કહ્યું ઃ ભગવાન મને આપ આપના શિષ્ય મનાવી લે. હું હવે કાઈ પ્રાણીને કષ્ટ આપીશ નહીં તમારી જેમ જ અહિંસા અને સત્યનું પાલન કરીશ. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન પુ. ૨૨૧,
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org