________________
વિદેહ પ્રતિ પ્રયાણ
ભગવન્ !
જમાલી પ્રતિબુદ્ધ થયા. એણે મહાવીરને નિવેદન કર્યું મને નિગ્રંથ-પ્રવચન રુચિકર, પ્રીતિકર લાગ્યુ છે. સત્ય પ્રતીત થયુ છે. હું આગારધર્મથી અનગારધર્મમાં પ્રવિષ્ટ થવા ઇચ્છું છું. મહાવીરે કહ્યું-ગદા મુદ્દે દેવાળુપ્પિયા । મા દિવધ હૈં।' જેવી રીતે સુખ થાય તેમ કરો, વિલંબ કરો નહી. જમાલી પોતાના રાજપ્રસાદમાં આગ્યે. પોતાના મનની વાત માતા-પિતાને નિવેદિત કરી. સ્નેહાધિકચને કારણે એમની આંખમાં આંસુ આવી ગયાં. પુત્રને અનેક પ્રકારે સમજાવ્યેા પરંતુ તે જરા પણ વિચલિત થયા નહી. આખરે માતાપિતાની આજ્ઞા લઈ ને પાંચસે ક્ષત્રિય કુમાર સાથે એણે દીક્ષા
ગ્રહણ કરી. ૧૩ આ સાથે એની પત્ની અને મહાવીરની પુત્રી પ્રિય
દનાએ પણ એક હજાર અન્ય ક્ષત્રિય મહિલાએ સહિત દીક્ષા લીધી. ૧૪
આગળ ઉપર જમાલી નિદ્ભવ થયા. જેનુ વર્ણન અત્રે યથાપ્રસંગે કરીશું.
અનુસાર આ
મહાવીર રિય૧૫ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ૧૬ વખતે ક્ષત્રિયકુંડના રાજા, ભગવાન મહાવીરના મોટાભાઈ નંદિવ ને પણ સમવસરણમાં ઉપસ્થિત થઈને ભગવાનને વંદન કર્યું.
તે વર્ષોવાસ ભગવાને વૈશાલીમાં વીતાવ્યે.
૧૩. ભગવતી શતક ૯, ઉર્દૂ. ૩૩
૧૪. (ક) ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૩૯
(ખ) મહાવી ચરિય' (ગુણચન્દ્ર) ૮, ૨૬૫ ૧૫. મહાવીર ચરિય' (ગુણચન્દ્ર) ૮, ૨૬૧ ૧૬. સ્વામિન' સમયસ્ત નૃપતિન દ્દિવ ન: । ऋध्या महत्या भक्त्या च तत्रोपेपाय वन्दितुम् ॥
૫૩૫
Jain Education International
For Private & Personal Use Only
-ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૩૦
www.jainelibrary.org