________________
ગણધરાની સાથે દાશનિક ચર્ચાઓ
મહાવીર રિયમાં આચાર્ય ગુણચન્દ્રે પ્રથમ પરિષદને અભાવિત પરિષદ્ ગણીને પણ આ પરિષદમાં માનવની ઉપસ્થિતિ સ્વીકારી છે. ૪
આચાર્ય શીલાંકે અભાવિત પરિષદને ઉલ્લેખ નથી કર્ચા. એમણે ઋજુવાલકા નદીના તટ પર ભગવાન મહાવીરની પ્રથમ દેશનામાં ઇન્દ્રભૂતિ વગરે અગિયાર પંડિતાનું પાતાના શિષ્યા સહિત ઉપસ્થિત રહેવાને અને શંકાઓનું સમાધાન થઈ જવા પછી ભગવાનના ચરણામાં દીક્ષિત થઈ જવાને અને ગણધર–પદ પ્રાપ્ત કરવાના ઉલ્લેખ કોં છે. ૫ પણ આચાર્ય શીલાંકના પ્રસ્તુત કથનના આચારાંગ ક આવશ્યક નિયુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્ય વગેરે સાથે મેળ ખાતે
નથી.
પાવામાં યજ્ઞ સમારાહ
આ દિવસેામાં મધ્યમ પાવાપુરીમાં સામિલ નામક ધનાઢ્ય બ્રાહ્મણ પેાતાના ત્યાં એક વિરાટ યજ્ઞનું આયેાજન કરી રહ્યો હતા. આ યજ્ઞમાં ભાગ લેવા માટે ભારતના પ્રખ્યાત ક્રિયાકાંડી વિદ્વાન અને આચાર્યં આવ્યા હતા. એમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ વિદ્વાન ચૌદ વિદ્યાના પારંગત હતા. પ્રત્યેકની સાથે પાંચસા-પાંચસો શિષ્ય હતા. ત્રણેય ગૌતમ ગોત્રીય અને મગધ જનપદના ગેાખર ગામના નિવાસી હતા.
૪. મહાવીર ચરિય’ ૭ ગા. ૪,૪, પૃ. ૨૫૧
૫. ચઉત્પન્ન મહાપુરિસ ચરિય પુ. ૨૯૯ થી ૩૦૩
}.
૪૬૯
तओ ण समणे भगवं महावीरे उप्पण्णणाणद अप्पाणं च लागं च अभिसमेक्ख पुब्वं धम्माइखति, तओ पच्छा मणुस्साणं ।
આચારાંગ ૨,૧૫,૪૧
૭. (૩) આવશ્યક નિયુક્તિ ૪૨૨
(ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૭૪
૮. પાવા અ ંગેની વિસ્તૃત ચર્ચા માટે પરિશિષ્ટ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org