________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
આદિમાં પણ આવી અનેક ઘટનાએ જોવા મળે છે. જૈન પરંપરામાં પ્રાર'ભથી જ ધાર્મિક તેમ જ સામાજિક સ્તર પર પુરુષ અને નારીને સમાન રાખવામાં આવ્યાં છે. ભગવાન મહાવીરે પણ નારી જાતિની જાગૃતિનું એક નવું સાહસિક કદમ પ્રસ્તુત કર્યુ અને આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને માટે એને આહવાન કર્યું".
::
૫૧૮
જે વ્યક્તિએ શ્રમણ અને શ્રમણીના કઠોર કાંટાળા મહામાર્ગને ગ્રહણ કરવાને અસમર્થ હતી, એમણે શ્રાવક-શ્રાવિકાનાં તે ગ્રહણ કર્યાં. ૧૭ આ પ્રમાણે શ્રમણ-શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થની૧૮ સંસ્થાપના કરી ભગવાન તીર્થંકર કહેવાયા.
તીર્થની સંસ્થાપના થયા પછી ભગવાનના જે અગિયાર મહાપંડિતા મૂલ શિષ્ય બન્યા હતા. એમને ‘ઉત્પન્ને વા, વિશમે થા, ધ્રુવે વા’૧૯ આ પ્રમાણે ત્રિપદીનું જ્ઞાન આપવામાં આવ્યું.૨૦ આ ત્રિપદી વામનના લઘુચરણના જેવી દેખાતી હતી છતાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનને માપી લેવા સમર્થ નીવડી. એમણે ત્રિપદીના આધારથી દ્વાદશાંગીની
૧૭, કપસૂત્ર, સુમેાધિકા વૃત્તિ. સૂ. ૧૩૫, પત્ર ૩૫૬ ૧૮. (ક) તિલ્થ પુનઃ ચાઙવન્નાફને સસલો ત' સમા સમળીઓ સાય: સાવિયાઓ । -ભગવતી ૨૦, ૮, ૧૮૨ (ખ) તીર્થ નામ પ્રવચન તત્ત્વ નિરાધાર ૬ મતિ, તેન સાધુ-સાધ્વી, શ્રાવ શ્રાવિાહ: ચતુર્યને: સઃ ।।
સત્તરિયસય ઠાણા વૃત્તિ ૧૦૦ દ્વાર. આ. મ.
૧૯. ૩ને વિનવું પરિવર્।
-ભગવતી ૫, ૬, ૨૨૫
२०. जाते सधे चतुधैव धाव्योत्पादव्ययात्मिकाम् । इन्द्रभतिं प्रभुतानां त्रिपदी व्याहरत् प्रभुः ॥
ર૧. (ક) મહાવીર રિય’૮, ૨૫૭ (ગુણ) (ખ) ત્રિષષ્ટિ. ૧૦, ૫, ૧૬૫ (ગ) દર્શન-રત્ન-રત્નાકર પા ૪૦૩, ૧
Jain Education International
For Private & Personal Use Only
ત્રિષષ્ટિ. ૧૦, ૫, ૧૬૫
www.jainelibrary.org