________________
૧ર૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
હતા. તે એક રાજા જેવા હતા. એના આશ્રિત પાંચસો હાથી-હાથિણીએ હતાં. આ વિશાળ હસ્તિકુળને તે પ્રિય નાયક અને અભિ ભાવક હતા.
એક વાર જગલમાં ભયંકર આગ લાગી. લીલાંછમ વિશાળ વૃક્ષા પણ મીણુમત્તીની માફક ભડભડ બળી ગયાં. અગ્નિની લપકતી જવાળાએ આકાશને ચુખવા લાગી. આકાશમાં પક્ષી પણ ઊડી રહ્યાં હતાં. તે પણ આ ઊઠતી એવી જ્વાળાઓમાં અને ઊછળતા એવા તણખાથી મળીને ભસ્મ થવા લાગ્યાં. પશુઓની દશા ખૂબ દયાજનક હતી. તે ખળતી જ્વાળાએ ચારે તરફ એવી રીતે ફેલાઈ રહી હતી કે જાણે કે ખુદ યમરાજ હજારા હાથ ફેલાવીને સંસારને હડપ કરવાને મચી પડયા ન હોય! સુમેરુપ્રભના જૂથના અનેક હાથી આ દાવાનળમાં મળી ગયા હતા.
દાવાગ્નિ શાંત થયું. આ વિનાશલીલાને નિહાળીને સુમેરુપ્રભ હાથીનું મન ચિ`તિત થઈ ગયું. એને એના પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તે એના પૂર્વભવમાં હાથી હતા. વારંવાર પોતાના પરિવાર અને પેાતાના જીવનને બળતા જોઈને તે દાવાગ્નિથી એની રક્ષાને ઉપાય વિચારવા લાગ્યા. એવા કા ઉપાય થઈ શકે કે જેનાથી દાવાનલની ભયંકર જવાળા અનેા વાળ વાંકો ન કરી શકે.
સુમેરુપ્રભે નદીકિનારે એક વિશાળ મંડલ બનાવ્યેા. લાંખા અંતર સુધી વૃક્ષ છોડ, ઝાડ-ઝાંખરા ઉખાડી ઉખાડીને જંગલને બિલકુલ સાફ કરી નાંખ્યું. કાઈ પણ જગ્યાએ ઘાસનું એક તણખલું પણ રહેવા ન દીધું. આ પ્રમાણે વિરાટ મંડલનું નિર્માણ કરી સુમેરુ પ્રભ આનંદથી રહેવા લાગ્યું.
ક્રીથી એકવાર જંગલમાં ભયંકર દાવાનળ સળગી ઊઠયો. જંગલનાં અન્ય પ્રાણીએ પણ આગથી ખચવા માટે આમ તેમ દોડતાં પેલા મંડલમાં આવીને એકઠાં થવા લાગ્યાં. હાથી, સિંહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org