________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભૂમિ પર પડેલા તલખણાને ઉપાડયુ અને તાડયું. એ ક્ષણે સુવણ - મુદ્રાએ વરસી પડી. બહુમૂલ્ય રત્નોના ઢગલા થઈ ગયા. “ લા આ અર્થલાભ.” કહીને તેઓ તે જ પળે વેશ્યાગૃહમાંથી બહાર નીકળી ગયા. વેશ્યા આ ચમત્કારી સંતને જોઈ ને ચકિત થઈ ગઈ. તે સમજી શકતી નહોતી કે આ સ્વપ્ન છે કે વાસ્તવિક છે. તે જલદીથી સાવધ થઈ અને મુનિની પાછળ પાછળ દોડી: નાથ ! કચાં જઈ રહ્યા છે! મને અમલાને છોડીને, જો તમે મારે ત્યાગ કરશે તે હું મરી જઈશ.” તે વિવિધ પ્રકારના હાવભાવ અને કટાક્ષ કરવા લાગી. આ રાગ અને વિરાગને સ્પષ્ટ સંઘષ હતા. એક બાજુ વર્ષોની કઠોર સાધના હતી તેા ખીજી બાજુ ઘેાડી જ ક્ષણાના સ્નેહપૂર્ણ મધુર વ્યવહાર હતા. નંદિષેણે પોતાની સાધના ભૂલી વેશ્યા દ્વારા કરવામાં આવેલ સહવાસના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધેા. તેઓ વેશ્યાની સાથે એના ભવનમાં પાછા ફર્યાં. આકષ ણુ અને વિક ણુના હીંચકે હિં ચાળતાં એમણે તે વખતે પ્રતિજ્ઞા કરી કે દરરોજ ઓછામાં આછી દસ વ્યક્તિઓને પ્રતિધ આપીને પ્રવ્રજ્યા લેવા માટે ભગવાન મહાવીરના સમવસરણમાં મેાકલીશ. જે દિવસે આ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યારે હું ફરીથી દીક્ષા ગ્રહણ કરીશ.'
→ ૧૨
૫૩૦
નંદિષણ પોતાની પ્રતિજ્ઞામાં દઢ હતા. તે દરરેાજ દસ દસ વ્યક્તિને પ્રતિષેધ પમાડી ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચાડતા હતા. અને પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી જ ભાજન કરતા.
એક દિવસ નંદિષણ પ્રતિષેધ આપીને નવ વ્યક્તિઓને તૈયાર કરી પણ દસમી વ્યક્તિ અત્યધિક પ્રતિબેાધ દેવા છતાં દીક્ષા ગ્રહણુ કરવા તૈયાર થઈ નહીં. ભાજનને સમય થઈ ગયા હતા. વેશ્યા ભાજનને માટે ફરી ફરી કહે માકલતી હતી. પણ પ્રતિજ્ઞા પૂર્ણ ન ૧૨. વાષિાનું વાનુદ્દિન વૈવિષ્યામિ ને યતિ 1
तदा दास्ये पुनदीक्षा प्रतिज्ञामिति चाकृत |
Jain Education International
For Private & Personal Use Only
- ત્રિષષ્ટિ. ૧૦, ૬ ૪૩૦
www.jainelibrary.org