________________
૫૧૫
તીર્થસ્થાપના
દીક્ષાઃ એક કાન્તિ આર્યા ચન્દનાની દીક્ષા એ યુગમાં એક સામાજિક કે ધાર્મિક ક્રાતિ હતી. કારણ કે અત્યાર સુધી ચાલી આવતી વૈદિક પરંપરામાં પહેલાં તે નારીને વેદાધ્યયન તેમ જ ધાર્મિક-ક્રિયાકાંડથી દૂર જ રાખવામાં આવી હતી. ગૃહસ્થાશ્રમને છોડીને સંન્યાસ ગ્રહણ કર તે તે સમાજ વિરોધી કાર્ય લેખવામાં આવતું. આ જ કારણે પૂર્વેના કેટલાય વૈદિક આચાર્યોએ કેટલાક સંજોગોમાં સ્ત્રીને સંન્યાસ ગ્રહણ કરવાની આજ્ઞા–છૂટ આપી હતી. પણ ઉત્તરકાલીન આચાર્યોએ એને સખત વિરોધ કર્યો હતે.' અને એને પાપ-કર્મની સંજ્ઞા આપી હતી.
તથાગત બુદ્ધ જે વખતે પિતાના ધર્મચક્રનું પ્રવર્તન કર્યું હતું, તે વખતે એમણે માત્ર ભિક્ષુસંઘની જ સ્થાપના કરી હતી. અને એના વિસ્તારને માટે જ અથાક પરિશ્રમ લીધો હતો. પરંતુ એમણે ભિક્ષુણ સંઘની સ્થાપના ભિક્ષુ સંઘની સ્થાપના પછી પાંચ વર્ષ બાદ અનિછાપૂર્વક કરી હતી. ભિક્ષુ-સંઘની સ્થાપનાનાં પાંચ ૪. ઉત્તરાયન માં ૯, ૪ર બ્રાહ્મણ વેષધારી ઇન્દ્ર નમિ રાજર્ષિ ને કહ્યું –
રાજન ! ગૃહવાસ ઘોર આશ્રમ છે, તું એને છોડીને બીજા આશ્રમમાં જવા માગે છે. તે ઊંચિત નથી – घोरासम चइत्ताणं, अन्न पत्थेसि आसम इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा ।
પ્રસ્તુત સંવાદથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર સ્ત્રી માટે જ નહીં પરંતુ પુરૂષને માટે પણ ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ માનવામાં આવતો. વાશિષ્ઠ ધર્મ શાસ્ત્રકારે તે બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમની જ શ્રેષ્ઠતા પ્રતિપાદ કરી છે – चतुर्णामाश्रमाणां तु गृहस्थश्च विशिष्यते ।
– વાશિષ્ઠ ધર્મસૂત્ર ૮, ૧૪ ૫. મહાભારત ૧૨-૨૪૫ ૬. સ્મૃતિચિન્દ્રિકા વ્યવહાર પૂ ૨૫૪માંથી ઉદૂવૃત આચાર્ય યમનું મંતવ્ય ૭. અત્રિરમૂતિ ૧૩-૧૩૭ |૮, મહાવગ ૫. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org