________________
ગધરાની સાથે દાશ'નિક ચર્ચાઓ
સુધર્માનું સંશય-નિવારણ (ઇલાક અને પરલેાકની વિચિત્રતા)
વ્યક્તને પણ પોતાના શિષ્યેા સહિત મહાવીરના ચરણામાં દીક્ષિત થએલા સાંભળી સુધર્મો પેાતાના શિષ્યા સહિત ભગવાન મહાવીર પાસે આવ્યા. મહાવીરે એમને સમેતિ કરતાં કહ્યું સુધર્મા, તને એ સંશય છે કે જીવ જેવા આ ભવમાં છે તેવા જ પરભવમાં પણ હાય છે કે નહીં? તને વેદવાકર્ચાના સાચા અર્થ જ્ઞાત નથી એટલે તને આ પ્રકારને સંશય થયા છે. હું તારા સંશયનું નિવારણ કરીશ.
C
૪૯૭
કાર્ય, કારણના જેવું જ હોય એવે એકાન્તિક નિયમ નથી. શંગમાંથી પણ શર નામની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. એના પર જો સરસવને લેપ કરવામાં આવે તે એમાંથી એક પ્રકારનું ઘાસ ઉત્પન્ન થાય છે. ગાય અને બકરીના વાળમાંથી દર્ભ (ઘાસ) ઉત્પન્ન થાય છે. એવી રીતે જુદા જુદા પ્રકારનાં દ્રબ્યાના સંચાગથી વિલક્ષણ વનસ્પતિની ઉત્પત્તિનું વર્ણન વૃક્ષાયુર્વેદમાં છે. એટલે એમ માનવું જોઈ એ કે કાર્ય કારણથી વિલક્ષણપણે પણ ઉત્પન્ન થઈ શકે છે.૬૩
Jain Education International
કારણ અનુરૂપ કાર્ય માનવાથી પણ ભવાંતરમાં વિચિત્રતાની સંભાવના છે. કારણ અનુરૂપ કાર્ટીના સ્વીકાર કરવા છતાં પણ એમ ચેાક્કસપણે ન કહી શકીએ કે માનવ મૃત્યુ પામીને માનવ જ અને છે. એ કેવી રીતે ? ખીજની અનુરૂપ અકુરની ઉત્પત્તિ માનવા છતાં પણ પરભવમાં જીવની વિચિત્રતા માનવી પડશે. જેમકે મનુષ્ય ભવરૂપી અંકુરનું ખીજ મનુષ્ય પોતે ન હતાં એનું કર્મ થાય છે કેમકે કમ વિચિત્ર છે. એટલે અને પરભવ પણ વિચિત્ર જ થશે. કર્મોની વિચિત્રતાનું પ્રમાણ એ છે કે કર્મ પુદ્ગલનું પિરણામ છે, એટલે એમાં માહ્ય અભ્રાદિ વિકારની જેમ વૈચિત્ર્ય હાવું જોઈ એ. કર્માંની વિચિત્રતાનું રાગ-દ્વેષાદિ વિશેષ કારણ છે.
૬૩. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૭૦-૧૭૭૫.
३२
For Private & Personal Use Only
www.jainelibrary.org