________________
૪૨૯
જીર્ણની ભાવના : પૂર્ણનું દાન સંપત્તિ ક્ષીણ થઈ જવાથી કે એને જીરું શેઠ કહેવા લાગ્યા. તે સામુદ્રિક શાસ્ત્રને જાણકાર હતો. ભગવાનની પગની રેખાઓને અનુસરતે તે પિલા ઉદ્યાનમાં ગયે, જ્યાં પ્રભુને ધ્યાનસ્થ જેઈન ખૂબ પ્રસન્ન થયું. તે દરરે જ ભગવાનને નમસ્કાર કરવા આવતે અને આહારાદિની અભ્યર્થના કરતો. નિરન્તર ચાર માસ સુધી ચાતકની માફક ચાહવા છતાં એની ભવ્ય-ભાવના પૂર્ણ થઈ નહીં. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ભગવાન ભિક્ષા માટે નીકળ્યા અને પિતાના સંકલ્પ અનુસાર ભિક્ષાની અવેષણ કરતા કરતા અભિનવ શ્રેષ્ઠીના દ્વારે છેલ્યા. તે ન ધનિક હતા. એનું મૂળ નામ “પૂર્ણ હતું. શ્રેષ્ઠીએ બેદરકારીથી દાસીને હુકમ કર્યો અને એણે ભગવાનને એક ચમચી બાફેલી કુલત્થ-કળથી (બાકળા) આપ્યા. ભગવાને એના વડે પિતાની તપસ્યાનું પારાણું કર્યું.
જીર્ણ શેઠ વિચાર કરી રહ્યો હતે “કલ્પવૃક્ષને અમૃત વડે સિંચન કરવું સુલભ છે, પરંતુ તપે મૂર્તિ મહાવીરને દાન આપવું દુર્લભ છે. અક્ષય પુણ્યદયથી જ આ સૌભાગ્ય મળે છે, આ પ્રકારની કમનીય-કલ્પનાઓમાં રાચતે, હર્ષથી ગગદ થઈને જીણું પ્રભુના ૧ (ક) જીર્ણ શેઠનો આ પ્રસંગ આવશ્યક નિર્યું તિ, વિશેષાવશ્યક ભાષ્ય,
ચૂર્ણિ, વૃત્તિ અને ચઉપનામાં નથી, પરંતુ મહાવીર ચરિયું તથા
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં પ્રાપ્ત થાય છે. (५) तत्थत्थि परमसहो जिणदत्तो जो जाणम्मि विकखाओ । विहववखएव सेपियचाइओ जिन्नसेटि ति ॥
-મહા. (નેમિ.) ૧૧૪૪ (ગ) મહાવીરચરિયું (ગુણચન્દ્ર) ગા. ૭-૮, ૫. ૨૩૩. २. (3) परमश्रावकस्तत्र जिनदत्तामिघोडवसत् ।। दयावान् विश्रुतो जीर्णश्रेष्ठीति विमवझपात् ॥
-ત્રિષષ્ટિ. ૧૦,૪,૩૪૬ (ખ) મહાવીર વુિં (મિ.) ૧૧૪૪ થી ૪૯
(ગ) , , ગુણ ૭ થી ૧૧ સુધી, પૃ. ૨૩૩ ૩ મહાવીર ચરિયું ગુણ. ૨૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org