________________
૪૩૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
પ્રહાર કરતા અને પછી ખુશ થઈ ને કિકિયારી પાડતા. ૧૧
ત્યાંના ક્રૂર મનુષ્યાએ ભગવાનના સુંદર શરીર પર ઉઝરડા કર્યાં, એમના પર વિવિધ પ્રકારના પ્રહાર કર્યાં. ભયંકર પરીષહ એમના માટે ઉપસ્થિત કર્યાં. એમના પર ધૂળ ફેંકી. ૧૨ તેએ ભગવાનને ઊંચે ઉછાળી–ઉછાળીને દડાની માફ્ક નીચે પટકતા. આસન પરથી એમને ગબડાવી દેતા તા પણુ ભગવાન શરીરના મમત્વથી રહિત બનીને કાઈ પ્રકારની ઈચ્છા અને આકાંક્ષા વિના સંયમ–સાધનામાં સ્થિર રહીને કષ્ટોને શાંતિથી સહન કરતા હતા. ૧૩
જેવી રીતે અખતર પહેરેલા શૂરવીરનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે, એવી રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કઠોર કષ્ટો કરતા હોવા છતાં પણ પેાતાના સંયમને અક્ષત રાખ્યા. ૧૪
પુનઃ આ પ્રદેશમાં
આ પ્રમાણે સમભાવપૂર્વક ભયંકર ઉપસમાં સહન કરીને ભગ
૧૧. ય-પુ૰ા તથ ળ અનુવા મુદિળા અવુન્તાહે 1 अदु लेलणा कवालेण हंता चंता बहवे कं दिसु
૧૨. મ’સાન છિન્નપુવ્વાળિ, દમિયા યા જાય ત परीसहाइ लुञ्चिसु अदुवा पंसुणा उवकर्रिषु ॥
૧૩. ચારુચ નિળિયુ અનુવા આસળાકો લ સુધ वासाय- पणयासी दुकख - सहे भगव अपडिन्ने ॥
૧૪. સૂત્રો સંગામ—સીસેવા, સઁવુડે તથ સે મહાવીરે पडि सेवमाणे करुसाइ अचले भगवं रीइत्था ||
Jain Education International
For Private & Personal Use Only
—આચારાંગ ૧,૯, ૩,૧૦
-આચારાંગ ૧,૯,૩,૧૧
-આચારાંગ ૧,૪૯,૩,૧૨
-આચારાંગ ૧,૯,૩,૧૩
www.jainelibrary.org