________________
૪૩ર.
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભગવાન મહાવીર છદ્મસ્થાવસ્થાના બારમા વર્ષમાં ધ્યાનસ્થ ઊભેલા હતા ત્યાં આવ્યું. એણે ભગવાન મહાવીરનું શરણુ-ગ્રહણ કર્યું કેન્દ્ર અને એના દેવેને ત્રાસ આપવા વિરાટ અને વિદ્રપ શરીરની વિકવણ કરી અને સીધે સુધર્મા–સભાના દ્વારે પહોંચી ડરાવવા–ધમકાવવા લાગે. શક્રેન્ડે પણ ગુસ્સે થઈ પિતાનું વજાયુધ એની તરફ ફેંકયું. આગના તણખા વેરતા વજને જોઈને ચમરે જે માર્ગેથી આ હત, એ માર્ગે પાછો ફર્યો. શકેદે અવધિજ્ઞાનથી જોયું તે જાણવા મળ્યું કે એ ભગવાન મહાવીરનું શરણ લઈ આવ્યા હતા અને ફરી ત્યાં જ ભાગી રહ્યો છે. ક્યાંક આ જ ભગવાન મહાવીરને કષ્ટ પહોંચાડે એમ માની તે જલદીથી એને પાછું લેવા દેડ, અમરેન્દ્ર પોતાનું સૂક્ષ્મરૂપ બનાવ્યું અને મહાવીરના ચરણમાં આવીને છુપાઈ ગયે. વજી મહાવીરની નજીક આવે તે પૂર્વે કેન્દ્ર વજીને પકડી લીધું. ૩ અને ચમરેંદ્રને મહાવીરને શરણાગત બજે હેવાનું જાણી ક્ષમા આપી. આચાર્ય શીલાંકે પ્રસ્તુત ઘટના અન્ય સ્વરૂપે વર્ણવી છે; જે અંગે આપણે પૂર્વે વિચાર કરી ગયા છીએ.
અસુરરાજ સૌધર્મ સભામાં કદી જતો નથી પરંતુ અનંતકાલ પછી અરિહંતનું શરણું લઈને ગયે, તે જૈન સાહિત્યમાં આશ્ચર્ય ગણાય છે.
સંસુમારપુરમાંથી ભગવાન ભેગપુર નન્ટિગ્રામ થઈને મેઢિયગ્રામ પધાર્યા. ત્યાં ગોવાળોએ એમને અનેક પ્રકારના ઉપસર્ગ કર્યા. ૪ 3. मम च ण चउरगुलमस पत्तं वज्ज पडिसाहरइ ।
–ભગવતી શતક. ૩,૨ સૂ. ૧૪૫, ૩૦૨ ૪ (ક) આવશ્યક નિયું ક્તિ, ૪૦, ૪૦૧
(ખ) વિશેષા. ભાય. ૧૯૫૨-૧૯૫૩ (ગ) આવ. ચૂર્ણિ. ૩૧૬ (ધ) આવ. મલય ૨૯૪ (૪) આવ. હારિભદ્રીય વૃત્તિ રરર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org