________________
છની ભાવના : પૂર્ણનું દાન
૪૩૧ ચમરેન્દ્ર દ્વારા શરણુ-ગ્રહણ વર્ષાવાસ પૂર્ણ કરીને ભગવાન ત્યાંથી સુંસમારપુર પધાર્યા. એ સમયે કેન્દ્રથી ભયભીત થયેલા ચમરેન્દ્ર ભગવાનના ચરણમાં આવ્યું અને એમનું શરણુ-ગ્રહણ કર્યું. એ આ પ્રસંગ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને જણાવ્યું, જે આ પ્રમાણે છે.
અસુરરાજ ચમરેન્દ્ર પૂર્વ ભવમાં “પૂરણ” નામને એક બાળ તપસ્વી હતો. તે છટ્ઠ છઠનું તપ કરતો અને પારણના દિવસે કાષ્ટના ચાર ખાસ પાત્રમાં ભિક્ષા લઈ આવતો. પ્રથમ પુટની ભિક્ષા પથિકને આપી દેતે. બીજા ખાનાની ભિક્ષા પક્ષીઓને ખવરાવતા. ત્રીજા પુરની ભિક્ષા જલધરને આપી દેતા અને ચોથા પેટની ભિક્ષા સમભાવથી પિતે ગ્રહણ કરતો. બાર વર્ષ સુધી આ પ્રમાણે ઘેર તપ કર્યું અને એક માસના અનશને આયુષ્ય પૂર્ણ કરી ચમચંચા રાજધાનીમાં ઈન્દ્ર બન્યું.
ઈન્દ્ર બનતાં જ એણે અવધિજ્ઞાનથી પિતાની ઉપર સીધર્માવતસક વિમાનમાં શક નામનું સિંહાસન પર કેન્દ્રને દિવ્ય ભેગ ભગવતે છે. તે જોઈ એણે મનમાં વિચાર કર્યો, “આ મૃત્યુને ચાહનાર, અશુભ લક્ષણવાળે, લજા અને શેભા રહિત ચતુર્દશી ચૌદસના દિવસે જન્મ લેનાર હીન પુણ્ય કેણ છે? એની શેભાને નષ્ટ કરી દઉં, પણ મારામાં એટલી શક્તિ ક્યાં છે. ?” તે અસુરરાજ સંસુમારપુર નગરની નજીકના ઉપવનમાં અશોકવૃક્ષ નીચે જ્યાં 1. (७) वेसालि वास भूदाण दे चमरुप्पातो य सुस्समारपुरे ।
-આવ. નિયુકિત ૪૦૦ (ખ) વિશેષા. ભાષ્ય ૧૫ર (ગ) આવશ્યક ચૂણિ ૩૧૬ (ઘ) આવશ્યક મલ. વૃત્તિ. ૨૯૪
(ડ) મહાવીર ચરિયં-ગુણચક ૭ પૃ. ૨૩૪-૨૪૦ ૨ ભગવતી શતક ૩, ઉદે. ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org