________________
૪૧૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
ધૈર્યને જોઈ ને દેવરાજ ઇન્દ્રે ભરી સભામાં ગદ્ગદ સ્વરમાં પ્રભુને વંદન કરતાં કહ્યુ', “ પ્રભુ! આપનું ય, આપનું સાહસ, આપનું ધ્યાન અનેખું છે. માનવ તા શું, શક્તિશાળી દેવ અને દૈત્ય પણ આપને એ સાધનામાંથી વિચલિત કરી શકે નહીં, ”ર શક્રની ભાવના તથા સ્તવનાનું આખી સભામાં તુમુલ જય--ઘાષ સાથે અનુમોદન કરવામાં આવ્યું, પરંતુ સંગમ નામના દેવને મનમાં આ વાત ઠીક ન લાગી. એને પાતાની દિવ્ય દૈવી શક્તિ પર ખૂબ ગર્વ હતા. એણે આને વિરેધ કર્યો અને દેવેન્દ્રની અનુમતિ લઈ ને યાં ભગવાન ધ્યાનસ્થ હતા ત્યાં આવી પહેાંચ્યા. એણે આવતાંની સાથે જ ઉપસર્ગોની જાળ ખીછાવી દીધી. એક પછી એક ભયંકર વિપત્તિઓનું ફાની ચક્ર ચલાવ્યું. તે જેટલું દુઃખ આપી શકે એમ હતા, એટલું આપ્યું. શરીરના કણ-કણમાં પીડા ઉત્પન્ન કરી, પણ જયારે ભગવાન પ્રતિકૂળ ઉપસર્ગાથી જરા પણ પ્રકપિત ન થયા. ત્યારે એણે અનુકૂળ ઉપસ ની શરૂઆત કરી. એણે પ્રલેાભના અરે વિષય-વાસનાનાં મેહક દશ્યેા ઉપસ્થિત કર્યો.. ગગનમ`ડલમાંથી તરુણ સુંદરીએ ઊતરી, હાવભાવ અરે કટાક્ષ કરી પ્રભુ પાસે આવી કામયાચના કરવા લાગી. પણ મહાવીર તા નિપ્રકમ્પ હતા, પ્રસ્તર-મૂર્તિ જેવા હતા કે જેના પર કાઈ પણ અસર થઈ નહીં. તેએ સુમેરુની માફક ધ્યાનમાં અડગ રહ્યા. સંગમે, એક રાત્રિમાં વીસ વિકટ ઉપસર્ગ ઊભા કર્યાં, તે આ પ્રમાણે છે-૩
सवा य देवराया समागत भणेति हरिसितो वयणं । तिष्णि वि लोगऽसमत्था जिणवीरमणि चतु ज्जेो ॥ ૩. (४) धूली पिवीलियाली मुद्दसा चेव तध य उण्हाला | विच्छुग णउला सप्पा य मूसगा चेव अठ्ठयगा || हत्थी हत्थि णियाओ पिसायए घोररूव वग्धेय । थेरेराथेरी सूतो आगच्छति पवकणा य तथा ॥ खरवान कल कलिया कालच्यक्क तधेच य । पाभातिय उवसग्गे वीसतिमा होती अणुलामा ॥
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org