________________
ગેાશાલક : એક પરિચય
૪૧૩
કહેવડાવા લાગ્યા. ૩ પણ ડો. વેણીમાધવ ખરુઆ લખે છે–એમ તે કહી જ શકાય તેમ છે કે જૈન અને બૌદ્ધ પર પરાઓમાંથી મળનારી જાણકારી પરથી એ ચોક્કસ થતું નથી કે જે પ્રમાણે જેના ગોશાલકને મહાવીરના બે ઢાંગી શિષ્યેામાંથી એક ઢાંગી તરીકે આળખાવે છે. તે વાસ્તવમાં તેવા હતા. એને બદલે આ જાણકારીથી એનાથી વિપરીત વસ્તુ જ સાષિત થાય છે. અર્થાત્ હું એ કહેવા માગું છું કે આ વિવાદગ્રસ્ત પ્રશ્ન પર ઇતિહાસકારો પ્રયત્નશીલ અને તે એમને કહેવું જ પડશે કે એ બન્નેમાંથી એક ખીજાના ઋણી હોય તેા વાસ્તઆવેલે વમાં ગુરુ જ ઋણી છે, નહીં કે જેના દ્વારા માનવામાં એમના ઢાંગી શિષ્ય.૪ ડો. ખરુઆ આગળ લખે છે કે મહાવીર પહેલા પાર્શ્વનાથના પંથમાં હતા, પરં'તુ એક વર્ષ પછી જ્યારે તે અચેલક મન્યા ત્યારે આજીવક પંથમાં ચાલ્યા ગયા.પ ગોશાલક ભગવાન મહાવીર કરતાં બે વર્ષ પૂર્વે જિનપદ પ્રાપ્ત કરી ચૂકચા હતા. ડા. ખરુઆએ એ સ્વીકાર્યું છે કે આ બધું તેા કલ્પનાને મહાન પ્રયાગ કહી શકાય તેવું છે. છ તે પણ આ કલ્પનાઓએ ગોપાલદાસ જીવાભાઈ પટેલ, ધર્માનંદ કાશાંખી વગેરેને પ્રભાવિત કર્યા છે. આ માન્યતાના સર્જક ડૉકટર હર્મન કાખી છે. ૮ અને એનુ' અનુ
3.
૪.
मसयरि-पूर रिसिणा उप्पण्णा पासणाइतित्थम्मि । सिरिवीर समवसरणे अगहियझुणिणा नियत्तेण || बहिणीग्मरण उत्त मण्झ एयार सागं धरिस्स । णिग्गइ झुणीण अरुहो ग्गिय विस्सास सीसस्स ॥
ण मुणइ जिणकहिय सुयं संपइ दिक्खाय गहिय गोयम । विप्पो वयवभासी तम्हा मोक्ख णाणाओ ॥
૪. The Ajivikas, J. D. L Vol. 1920 pp. 17–18.
૫ એજન પૃ. ૧૮
૬. એજન પૃ. ૨૧
૭ મહાવીરસ્વામીને સયમધમ (સૂત્રકૃતાંગને ગુજરાતી અનુવાદ પૃ. ૩૪) ८ S. B. E. Vol XLV, Introduction pp. XXIX to XXXII.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org