________________
ગોશાલક : એક પરિચય
હતા. કેટલેક દૂર જતા માર્ગમાં ચીકણી ઢાળાવવાળી ભૂમિ આવી. એના સ્વામીએ કહ્યું -“તાત । મા જિ, તાત । મા’િ– અરે લપસી પડતા નહીં, અરે લપસી પડતા નહીં.” પણ ગોશાલકના પગ લપસી પડયે. અને તેલ જમીન પર ઢોળાઈ ગયું. ભાગવા લાગ્યા. પણ સ્વામીએ ભાગતા એવા પકડી લીધા. તે વસ્ત્ર મૂકીને નમ્રપણે ભાગી ગયા. નગ્ન થઈ ગયા અને લેાકે એને મંલિ' કહેવા લાગ્યા.
તે સ્વામીની બીકથી એના વસ્ત્રના ઈંડા આ પ્રમાણે તે
૯૬
આ કથા મૌદ્ધ-પરંપરાના ઉત્તરકાલીન સાહિત્યમાં જોવા મળે છે. એટલે એનું વિશેષ મહત્ત્વ ગણવું જોઈએ નહીં.૯
૯૭
પાણિનિએ એને મસ્કરી' શબ્દ હાવાનું માન્યું છે. ‘મસ્કરી’ શબ્દને સામાન્ય અર્થ પરિવ્રાજક કરવામાં આવ્યેા છે. ભાષ્યકાર પતંજલિએ લખ્યું છે-મસ્કરી’ એ સાધુ નથી કે જે હાથમાં મસ્કર યા વાંસની લાઠી લઈ ને ચાલે છે. તેા પછી શું છે ? મસ્કરી એ છે જે ઉપદેશ આપે છે, કર્મ કરેા નહીં. શાંતિને માર્ગ જ શ્રેયસ્કર છે.૯૯ જોકે પાણિનિ અને પતંજલિએ ગોશાલકના નામના નિર્દેશ કર્યો નથી. પરંતુ એમનું લક્ષ્ય એ જ છે. એમ લાગે છે કે કર્મ કરે નહીં” ની વ્યાખ્યા ત્યારે પ્રચારમાં આવી હતી કે જ્યારે ગોશાલક એક ધર્મો
૯૬. (ક) ધમ્મપટ્–થા- આચાય બુધાષ ૧-૧૪૩ (ખ) મજિઝનિકાય-અટઢકથા ૧-૪૨૨ ૯૭. આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન પૃ. ૪૧ ૯૮. માર મળિો વનુઽત્રાનઠ્યા: 1
७८. न वै मस्करेIऽस्यास्ती मस्करी परिव्राजकः । किं तर्हि ? माकृत कर्माणि माकृत कर्माणि, शान्तिर्ब्रः श्रेयसीत्याहातो मस्करी परिव्राजकः
૪૧૧
Jain Education International
પાણિનિ વ્યાકરણ ૬, ૧,૧૫૪
--પાત જલ મહાભાષ્ય ૬,૧,૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org