________________
ધર્મચક્રવતી
૪૦૫ સ્થળે ગોશાલકે પિતાની વિકારયુક્ત અને અવિવેકી પ્રવૃત્તિને કારણે લોકો વડે માર ખાધું હતું. ભગવાન તો પ્રત્યેક રાત્રિ ધ્યાનમાં રહેતા હતા.
ત્યાંથી ભગવાન કુમારક સન્નિવેશમાં પધાર્યા, ત્યાં ચમ્પક નામના રમણીય ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ પ્રતિમા ધારણ કરી રહ્યા.૮૫
ભિક્ષાનો વખત થતાં ગે શાલકે ભિક્ષા લેવા જવા માટે મહાવીરને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું “મારે ઉપવાસ છે.”
ગોશાલક ભિક્ષા લેવા ગયે. એ વખતે પાર્થાપત્ય મુનિ ચન્દ્રસ્થવિર કુમારક સન્નિવેશમાં કુંભાર કૂવણયની શાલામાં છેલ્યા હતા. ગોશાલકે પાર્થાપત્ય મુનિઓના રંગ-બેરંગી વસ્ત્ર જોઈને પછયુંતમે કોણ છે ? એમણે ઉત્તર આપે “અમે નિગ્રંથ છીએ અને ભગવાન પાર્શ્વનાથના શિષ્યો છીએ.”
ગોશાલકે કહ્યું –તમે કેવા નિગ્રંથ છે ? આટલાં સારાં વસ્ત્રો અને પાત્ર રાખ્યાં છે, તે પણ તમે પોતાને નિગ્રંથ કહે છે ? એમ લાગે છે કે પિતાની આજીવિકા ચલાવવા માટે આ પ્રપંચ કર્યો છે ! જુઓ-સાચા નિગ્રંથ તે મારા ધર્માચાર્ય છે, જે વસ્ત્રો અને પાત્રોથી રહિત છે. તથા તપ અને ત્યાગની સાક્ષાત્ પ્રતિમૂર્તિ છે.૮૪
(ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૧ (ગ) આવ. મલય. વૃત્તિ. ૫. ૨૭૭
(ધ) મહાવીરચરિયું ૮,૧૮૭ ૮૫. (ક) આવ. મલયવૃત્તિ ૨૭૮ (ખ) મહાવીરચરિયું (ગુણ.) ૬, ૧૮૯ ८१. (8) सोऽपश्यत्पावशिष्यांस्तान् विचित्रवसनावृतान् ।
पात्रादिधारिणः के नु यूयत्यिन्वयुक्त च ॥ निग्रंथाः पार्श्वशिध्याः स्यो वयमित्यूचिरेऽथ ते । गोशालोऽपि हसन्नूचे घिग्वो मिथ्याभिभाषिणः ॥ कथं नु यूयं निग्रन्था वस्त्रादिग्रन्थधारिणः ? केवल जीविकाहेतोरिय पाखण्ड-कल्पना । वस्त्रादिस गरहितो निरपेक्षा वपुष्यपि । धर्माचार्यो हि यादृङ्भे निर्ग्रन्थास्तादृशाः खलु ॥
-ત્રિષષ્ટિ. ૧૦,૩,૪૫૩ થી ૫૬ (ખ) આવશ્યક ચૂણિ પત્ર ૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org