________________
ધર્મચક્રવતી
४०७
ત્યાંથી ભગવાન પૃષ્ઠ ચંપા પધાર્યા અને ચોથે વર્ષાવાસ ત્યાં વ્યતીત કર્યો. પ્રસ્તુત વર્ષાવાસમાં ચાર મહિનાને માટે આહારનો ત્યાગ કરી તે આત્મ-ચિંતન અને ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા.૮૮
વર્ષાવાસ પછી ભગવાન કયંગલા નગરી પધાર્યા. ત્યાં દરિદ્રથેરના દેવળમાં ધ્યાનસ્થ થયા.૮૯ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તીની બહાર ધ્યાન કર્યું. કડકડતી ઠંડી પડી રહી હતી. તે પણ ભગવાન ઠંડીની પરવા કર્યા વિના રાતભર ધ્યાનમાં રહ્યા. ઠંડીથી ગોશાલક બહુ પરેશાન થઈ ગયા. આ બાજુ દેવળમાં ધાર્મિક ઉત્સવ હેવાથી સ્ત્રી-પુરુષે એકત્ર થઈને નૃત્ય–ગાવાનું–વગાડવાનું કરી રહ્યાં હતાં. ગશાલક એમની મશ્કરી કરવા લાગે–આ કે ધર્મ છે. જેમાં સ્ત્રી-પુરુષે એક સાથે નિર્લજજ થઈને નાચે ગાય. લેકેએ ગોશાલકને પકડીને બહાર કાઢી મૂક્યો, તે ઠંડીથી દૂઠવાઈ ગયે. બેલ્ય, “આ સંસારમાં સાચું બોલવાથી વિપત્તિ વહેરવી પડે છે.” લોકોએ દેવાયને શિષ્ય સમજી ફરીથી અંદર બોલાવે, પણ તે પોતાની આદતથી મજબૂર હતો. પહેલા યુવકે એ એને માર્યો. પછીથી એ વૃદ્ધોએ એની વાતમાં ધ્યાન આપ્યા વગર જોરથી વાજાં વગાડવાનું કહ્યું. સવારમાં ભગવાન ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. શ્રાવસ્તીમાં શિવદત્ત બ્રાહ્મણની પત્નીએ મૃત બાળકના જ રુધિરમાંસથી ખીર બનાવી અને તે ગોશાલકને આપી, શાલકે તે ખાધી, પ્રભુએ આ વાતનું રહસ્ય જાહેર કર્યું એટલે ગોશાલકે ઊલટી કરી અને એ બધી ૮૮. પિટી વં વાસ તથ તુમ્ભાસિTM મળે આવ. નિયુક્ત ૩૬૧ ८४. () कय गलदाउलवरिसे दरिद्रथेरा य गोसाले। ।
-આવ. નિયુક્તિ ૩૬૧ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૧૩. ४०. (४) सावत्थी सिरिभद्दा णिन्दु पितुदत्त पयस सिवदत्त ।
-આવ. નિર્યુક્તિ કરી (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org