________________
४०४
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
આ ઘટનાથી એની એ ધારણ દઢ થઈ ગઈ કે થનાર વસ્તુ કોઈ દિવસ ટાળી શકાતી નથી. તે નિયતિવાદ ને પાકે સમર્થક બની ગયે.
ત્યાંથી વિહાર કરી ભગવાન બ્રાહ્મણગાંવ પધાર્યા. એના બે વિભાગ હતા. એક “નન્દપાટક અને બીજા ઉપનન્દપાટક. ભગવાન નન્દપાટકમાં નન્દને ગૃહે ભિક્ષા લેવા પધાર્યા. ભગવાનને વાસી ભજન પ્રાપ્ત થયું. પરંતુ શાન્ત ભાવથી એમણે એને સ્વીકાર કર્યો. ગોશાલક ઉપનન્દપાટકમાં ઉપનન્દને ત્યાં ભિક્ષા લેવા ગયે. દાસી વાસી ભાત ભિક્ષામાં આપવા લાગી એટલે ગોશાલકે મેં મચકડીને એને લેવાનો ઈન્કાર કર્યો. ગોશાલકના અભદ્ર વ્યવહારથી ઉપનન્દ ગુસ્સે થઈ ગયે. અને દાસીને કહ્યું–તે ભિક્ષા ન લે તે એને એના મસ્તક પર ફેંકી દે. દાસીએ સ્વામીની આજ્ઞા પ્રમાણે ભિક્ષા એના મસ્તક પર ફેંકી. ગશાલક ક્રોધાવેશમાં મન પર કાબૂ ન રાખી શકે. શાપ આપી બન્ત બકતો ત્યાંથી ચાલ્યા ગયે.
ભગવાન ત્યાંથી અંગદેશની રાજધાની ચંપાનગરી પધાર્યા. શાલક પણ સાથે જ હતો. ભગવાને ત્રીજો વર્ષાકાલ ત્યાં જ વ્યતીત કર્યો. વર્ષાવાસમાં બે–બે માસના ઉત્કટ તપની સાથે વિવિધ આસન અને ધ્યાનયોગની સાધના કરી. પ્રથમ પારણું ચંપામાં કર્યું અને બીજું ચંપાની બહાર. ૮૩
- વર્ષાવાસ પછી કાલાય સન્નિવેશમાં પધાર્યા. ત્યાંથી પત્તકાલય પધાર્યા અને બન્ને સ્થાનોનાં ખેડેરેમાં રહી ધ્યાન કર્યું. ૮૪ બને ૮૩ (ક) વંમાના નવા ટૂ વગર તે ચ ચદ્ધ चम्मा दुमासखमणे वासावास मुणी खमइ ॥
–આ. નિયુક્તિ ૩૫૮ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૧૦ (ગ) આવશ્યક મલય. વૃત્તિ ૨૭૭
(ધ) મહાવીરચરિયું ગુણચન્દ્ર ૬, ૧૮૮ ८४. (8) कालाए सुण्णगारे सीहो विज्जुमति गोट्ठिदासीए । खदओ दतिलियाए पत्तालग सुण्णगारम्मि ॥
આવ. નિક્તિ ૩૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org