________________
તાંખીની તરફ
૩૯૯
સૃષ્ટિ સર્જે છે. વિષ્ણુ નાગની શય્યા પર સૂવે છે. અને મહેશ નાગને ગળા પર લગાડીને ફરે છે. શ્રીકૃષ્ણ કાલીયનાગનું દમન કર્યું હતું. પાર્શ્વનાથે બળતા નાગનું રક્ષણ કર્યું હતું, તે ધરણેન્દ્ર સાત ફેણ બનીને એમના પર છત્ર કર્યું હતું. આ પ્રમાણે નાગવિજય યા ના ઉદ્ધારની કથાએ અનેક મહાપુરુષોના જીવન સાથે સંકળાયેલી છે. એનું તાત્પર્ય એ હેઈ શકે કે મહાપુરુષ સંસારમાં સ્નેહ, સદુભાવ, પ્રેમ, કરુણા અને અહિંસાનું અમૃત દાન કરવા આવે છે. ઈર્ષા, દ્વેષ, કલેશ, ભય અને મમત્વનું વિષ (નાગ) જે સંસારને ત્રસ્ત કરી રહ્યું છે, એનાથી પિતે તે અભય હાય જ છે, પણ સંસારને પણ અભય કરે છે. એમાં એમના મહાપુરુષત્વની વિશિષ્ટતા પ્રગટ થાય છે.
તાંબાની તરફ
ચંડકૌશિકને પ્રતિબંધ પમાડી ભગવાન ઉત્તર વાચાલી પધાર્યા. નાગસેનના ગૃહે પંદર દિવસના ઉપવાસનું પારણું કરી શ્વેતાંબી પધાર્યા.૭૪ સમ્રાટ પ્રદેશીએ ભાવ-ભીનું સ્વાગત કર્યું, ત્યાંથી સુરભિપુર પધારતા ૭૨. (ક) ત્રિષષ્ટિ ૮,૫, ૨૬૨-૨૬૫ (ખ) “ભગવાન અરિષ્ટનેમિ અને કર્મયોગી શ્રીકૃષ્ણઃ એક અનુશીલન
લે દેવેન્દ્રમુનિ પૂ. ૨૧૨૧૩ ૭૩. (ક) ભ. પાર્વઃ એક સમીક્ષાત્મક અધ્યયન'–દેવેન્દ્રમુનિ પૂ. ૧૦૧
(ખ) ચઉપન મહાપુરિસ ચરિયું પૃ. ૨૬૭
(ગ) સિરિયાસણા ચરિયું ૩,૧૯૩ ૭૪ (ક) કરવાવાસ બાળ વન મે રિડ્યા |
-આવ. નિ. ૩૫૧ (ખ) વિશેષા. ભાષ્ય. ૧૯૦૩ (ગ) આવ. ચૂણિ ૨૭૯ () ત્રિષષ્ટિ. ૧૦, ૩, ૨૮૧-૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org