________________
૩૭૪
ભગવાન મહાવીર : એક અનુશીલન વારિસાવે –તે એક પિતાના પુરુષાર્થથી આગળ વધતું રહે.” ૨૫
મહાશ્રમણની તેજદીપ્ત વાણુ સમક્ષ દેવરાજ નમી પડ્યો. એ ખરું છે કે આત્મસાધક સંકટોથી ઘેરાવા છતાં પણ બીજાની મદદની અપેક્ષા રાખતું નથી. શું વિરાટકાય હાથીઓથી ઘેરા સિંહ અન્યના સહયોગની અપેક્ષા કરે છે? શ્રદ્ધાભિભૂત થઈ દેવરાજે મહાશ્રમણને નમસ્કાર કર્યા.
પ્રથમ પારણું
બીજા દિવસે ત્યાંથી વિહાર કરી ભગવાન વર્ધમાન છેલ્લા સન્નિવેશમાં પહોંચ્યા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ઘી અને ખાંડ મિશ્રિત પરમાન્ન(ખીર)ની ભિક્ષા પ્રાપ્ત કરી ષષ્ઠભક્તનું પારણું કર્યું. ૨૭
સમવાયાંમાં કહેવામાં આવ્યું છે-2ષભદેવ સિવાયના બાકીના ત્રેવીસ તીર્થકરોએ બીજા દિવસે પારણાં કર્યા અને એમને પારણામાં ૨૫ (ક) ની વહુ વિશ્વાા ાવ મૂર્ય વો મવવા મવસરૂ iળ યર તા વિંલાદ
वा असूरिंदाण वा णीसाए केवलनाणमुप्पाइ सु उप्पायति उप्पाइस्सति वा तव वा करिंसु वा करे ति वा, करिस्स ति वा, अरहता सएण उहाणबलवीरिय पुरिसक्कार परक्कमेण केवलनाणमुप्पाइसु उप्पायति उप्पाइस्सति वा ।
“આવ. મલ. વૃત્ત. પૃ. ૨૭ (ખ) ત્રિષષ્ટિ. ૧૦ ૩, ૨૯ થી ૩૧
(ગ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૫, ૧, ૪૫ २१. करिस घट्टे सीहे। । अहिलसइ किमन्न साहेज?
-મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૮૮૨ ૨૭. (ક) સમવાયાંગ
(ખ) આવ. નિયુ. ૩૪૪ (ગ) વિશેષા. ભાષ્ય ૧૮૯૩ (ધ) આવ. મલય. વૃત્તિ. ૨૬૮,૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org