________________
મોરાક સન્નિવેશમાં
૩૮૯
(૪) બુદ્ધે જોયું – રંગબેરંગી ચાર પક્ષીઓ એના ચરણમાં પડે છે અને વેત થઈ જાય છે. એને અર્થ છે – ચારે વર્ષોના લેકે એની પાસે સંન્યસ્ત લેશે અને તે નિર્વાણ પ્રાપ્ત કરશે.
(૫) બુદ્ધે જોયું – તેઓ એક ગેમ પર્વત પર ચાલી રહ્યા છે. પરંતુ લપસી કે પડી જતા નથી. એનું તાત્પર્ય છે – સુલભ ભૌતિક સામગ્રીમાં અનાસક્તિ.૫૭
ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધ અને પિતાના સાધનાકાલમાં સ્વપ્ન જુએ છે. અને એમાંથી સૂચના મળે છે, ભવિષ્યમાં શીઘ્રતાથી બે ધિલાભ પ્રાપ્ત કરી ધર્મચક પ્રવર્તનની.
મોરાક સન્નિવેશમાં
ત્યાંથી વર્ષાવાસ પછી વિહાર કરી ભગવાન રાક સન્નિવેશમાં પધાર્યા અને ઉદ્યાનમાં બિરાજ્યા.પ૮ ત્યાં ભગવાનના તપઃપૂત જીવન અને જ્ઞાનપરાયણ તેજસ્વિતાથી લેકના મનમાં શ્રદ્ધાને દીપ પ્રજવલિત થઈ ઊઠયો. ધ્યાનપરાયણ તપસ્વી મહાવીરની ચારે બાજુ જનતા શ્રદ્ધાપૂર્વક આવીને નમન કરવા લાગી.
આ સન્નિવેશમાં અચછન્દક જાતિના પાખંડસ્થ (તિષી) રહેતા હતા. જે પિતાની આજીવિકા જ્યોતિષ આદિ વડે ચલાવતા હતા. મહાવીરની અપૂર્વ ધ્યાન અને તપેજન્ય સહજ સિદ્ધિઓને કારણે અચ્છજોકેનું પ્રભુત્વ જનતામાં ક્ષીણ થઈ ગયું. ત્યારે એમણે ૫૭. (ક) અમુત્તર નિકાય ૩-૨૪૦
(ખ) મહાવસ્તુ ૨,૧૩૬ ૫૮. (ક) આવ. ચૂર્ણ ૨૭૫
(ખ) આવ. મલય. વૃત્તિ ૨૭૦ (ગ) આવ. હારિ. ૧૯૪ (વી મહાવીર ચરિયે ૫,૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org