________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
અસ્થિક ગામમાં એ વર્ષાકાલમાં તે પછી ભગવાનને કાઈ પણ પ્રકારના ઉપસર્ગ થયેા નહીં. પ્રસ્તુત વર્ષાકાલમાં ભગવાને પંદર-પંદર દિવસના આઠ અર્ધમાસ ઉપવાસ કર્યાં.૫
૫૫
મહાવીર અને બૌનાં સ્વમોની તુલના
તથાગત બુદ્ધે પણ પોતાના સાધના કાલની અંતિમ રાત્રિમાં પાંચ મહાસ્વમ જુએ છે, જેના સંબંધ પણ ભાવી જીવન સાથે છે. જોકે સ્વોની સંઘટનના ભિન્ન છે, પરંતુ તાત્પર્ય ખૂબ સમાન છે,
૩૮૮
(૧) બુદ્ધે જોયું- હું એક મહાપર્યેક પર સૂઈ રહ્યો છું. હિમાલય મારા તકિયા છે. ડાબે હાથ પૂર્વ સમુદ્રને અડકી રહ્યો છે, જમણા હાથ પશ્ચિમી સમુદ્રને અડકી રહ્યો છે. અને મારા પગ દક્ષિણી સમુદ્રને અડકી રહ્યા છે. એને અર્થ છે-તથાગત દ્વારા પૂર્ણ એધિની
પ્રાપ્તિ.પ
૧૬
(૨) બુદ્ધે જોયું-તિરિયા નામનું એક વૃક્ષ એમના હાથમાં પ્રાદુભૂત થઈને આકાશ સુધી પહોંચી ગયું. એના અ` છે, અષ્ટાંગિક માર્ગનું નિરૂપણું.
(૩) બુદ્ધે જોયું – શ્વેત કીડા, જેને શિરાભાગ કાળેા છે, મારા ઘૂંટણ સુધી આવી રહ્યો છે, એનું તાત્પર્ય છે – વેત વસ્ત્રધારી ગૃહસ્થાનું શરણાગત થવું.
-
૫૫. (ક) તત્ય સામી અઠૂમસે હમ, સ વજ્રમે વાસારત્તો !
(ખ) મહાવીર ચરિય` ૫,૧૫૫ (ગ) ત્રિષષ્ટિ ૧૦,૩,૭૮
પ૬. પ્રસ્તુત સ્વપ્નનું ફૂલ ભગવતીમાં એ જન્મમાં મેક્ષ-પ્રાપ્તિ માનવામાં આવ્યુ છે.
-ભગવતી ૧૬,૬, સૂત્ર ૫૮૦
Jain Education International
-આવ. મલ. વૃત્તિ ૨૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org