________________
૩૩ ૦
ભગવાન મહાવીર : એક અનુશીલેન
વ્યાકરણ અનુસાર ‘વિરાટાથ મ. આ અર્થમાં છપ પ્રત્યય લાગીને વેત્રિય શબ્દ થાય છે. એને અર્થ છે વૈશાલીમાં ઉત્પન્ન થનાર. ભગવાનની જન્મભૂમિ વૈશાલી નહીં પરંતુ વૈશાલીની સમીપમાં આવેલું કુડપુર છે. કુડપુર અંગે અમે જન્મસ્થાનના શીર્ષક નીચે વિચારણું કરી ગયા છીએ.
જે પ્રમાણે વૈશાલી નામથી નગર પ્રસિદ્ધ હતું, તેવી રીતે વૈશાલીના નામથી જનપદ પણ પ્રખ્યાત હતું. અને એ દેશના નિવાસી વૈશાલિક' કહેવાતા હતા.
- દીઘનિકાય પરિનિવ્વાન–સુત્તમાં એક પ્રસંગ છે કે આમ્રપાલી ગણિકાએ બુદ્ધને ભિક્ષુ સંઘ સહિત નિમંત્રણ આપ્યું અને બુદ્ધિ એને સ્વીકાર કરી લીધું ત્યારે લિચ્છવીઓએ આમ્રપાલીને કહ્યું કે આ લાભ અમને મળવું જોઈએ. ત્યારે આમ્રપાલીએ કહ્યું –આર્યપુત્રો, જે વૈશાલી જનપદ પણ આપે તો પણ હું આ મહાન ભાત (ભજન) નહીં આપું.
મહાવસ્તુમાં “વૈરાટવાનાં જીવીનાં વચનને પણ પ્રયોગ થયેલ છે. જેનાથી પણ એ સ્પષ્ટ થાય છે કે “વૈશાલી” એ દેશનું નામ
- ચીની યાત્રી હ્યુસંગસેને પિતાની યાત્રાના વર્ણનમાં લખ્યું છે કે વૈશાલી-દેશની પરિધિ ૫૦૦૦ લીથી પણ વધુ હતી."
પાર્જિટરે લખ્યું છે–“રાજા વિશાલે વિશાલા અથવા વૈશાલી નગરી વસાવી અને રાજધાની બનાવી, એ રાજ્ય પણ વૈશાલી કહે3 स चे 'पि अय्यपुत्ता वैसालि साहारं दस्सथ एवं महन्त मत न दस्सामी'ति ।
–દીઘનિકાય મહાપરિનિશ્વાન સૂત્ર પૂ. ૧૨૮ ૪ મહાવતુ ભાગ ૧, પૃ. ૨૫૪ ૫ બુદ્ધિસ્ટ રેકાર્ડ' એફ વેસ્ટર્ન ઈન્ડિયા ખંડ ૨, પૂ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org