________________
૩૪૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
યોજના ત્યાં જણાવવામાનના સંબંધીએ તે અંગે
વિકતા શું છે. અને કહેતાંબર પરંપરાનાં પ્રમાણ મહાવીરના લગ્ન પ્રકરણને કેવા રૂપમાં સ્વીકારે છે.
આચારાંગ અને કલ્પસૂત્રમાં મહાવીર લગ્ન કરે છે, તે અંગે કઈ વર્ણન નથી. પણ જ્યાં ભગવાનના સંબંધીઓનો પરિચય આપવામાં આવે છે ત્યાં જણાવવામાં આવ્યું છે કે–એમની પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શાના અને એનું બીજું નામ અનવદ્યા તથા દેહિત્રીનું નામ શેરાવતી હતું અને તે યશસ્વતી નામથી પણ પ્રખ્યાત હતી. એનાથી એ સાબિત થાય છે કે એમણે લગ્ન કર્યા હતાં.
વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક હારિભદ્રીય વૃત્તિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રગ્ની વિવિધ ટીકાઓમાં લગ્નનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે
જીવનના ઉષઃકાલથી જ મહાવીર ચિંતનશીલ હતા. એમનું १. (७) समणस्स ण भगबओ महावीरस्स भज्जा "जसोया" कोडिण्णागोत्तेण
–આયારે તહ આયાર ચૂલા ૨,૧૫,૨૨ થી ૨૪ (ખ) કલ્પસૂત્ર ૧૭ થી ૧૦૯ २. उम्मुक्क बालभावो कमेण अध जोव्वण अणुप्पत्तो ।
भोगसमत्थ णातुं अम्मापितरो य वीरस्स । तिधिरिकखम्मि पसत्थे महतसामन्तकुल पसूताए । कारेन्ति पाणिगहण जसोतवररायकण्णाए ।
–વિશે. ભાષ્ય. ૧૮૫૭-૧૮૫૮ ૩. આવ. હરિ. વૃત્તિ ૧૮૨ ૪. આવ. હારિ. વૃત્તિ પૃ. ૨૫૯
(ક) મહાવીર ચરિયનેમિચંદ્ર ગા. ૧-૩ પૃ. ૩૪,૧
(ખ) ગુણચન્દ્ર પ્ર. ૪ પૃ. ૧૨૮–૧૨૯ ૬. ત્રિષષ્ટિ૧૦,૨,૧૨૫-૧૩૭ ૭. કલ્પસૂત્ર સુબોધિકા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org