________________
ક્ષમામૂર્તિ મહાવીર
ત્યાં આવી પહાંચ્યા. સૂર્ય પશ્ચિમ ક્ષિતિજથી નીચે ઊતરી રહ્યો હતા. ઊજળા તડકા પીળેા પડી રહ્યો હતા. પંખીએ પેાતપેાતાના માળામાં પાછાં ફરી રહ્યાં હતાં. સંધ્યા થઈ રહી હતી પણ મહાવીરના મનમાં આધ્યાત્મિક જાગૃતિનું સાનેરી પ્રભાત પ્રગટ થઈ રહ્યું હતું, એટલે તેઓ ગામની બહાર વૃક્ષની નીચે નાકના અગ્રભાગ પર દૃષ્ટિ કેન્દ્રિત કરી થાંભલાની માફક ધ્યાનમાં સ્થિર થઈ ગયા.
२०
એક ગાવાળ પેાતાના અળદો લઈ ત્યાં આત્મ્યા. ગાય દોહવાના સમય થઈ રહ્યો હતા. ગોવાળને ગામમાં જવું હતું પણ એની સમક્ષ એ સમસ્યા હતી કે બળદોને કેની સ'ભાળમાં મૂકી જાય. એણે આમતેમ નજર કરી તો એક શ્રમણ ધ્યાનમાં સ્થિર થઈ ઊભા છે. ગાવાળે નજીક આવીને કહ્યું, જરા બળદોનું ધ્યાન રાખજો હું જલદીથી ગાયા દાહીને આવું છું. ૨૧
એમ કહી ગાપાલ ચાલ્યે! ગયા. મહાશ્રમણ પોતાના ધ્યાનમાં તલ્લીન હતા, સમાધિમાં સ્થિર હતા, તે ભલા કેાનાં બળદોની રખેવાળી કરે?
૩૭૧
ખળઠ્ઠો દિવસભર ખેતરમાં કામ કરીને આવ્યા હતા. ભૂખ અને તરસથી પીડાતા તે બળદો ચરતાં ચરતાં જંગલમાં દૂર ચાલ્યા ગયા. કૈટલેાક સમય પછી ગેાવાલ પાળે કર્યો. પણ ખળાને ત્યાં જોયા નહીં. ત્યારે તેણે મહાવીરને પૂછ્યું-મતાવા, મારા બળદ કયાં ગયા છે? મહાવીર ધ્યાનસ્થ હતા. કાંઈ ઉત્તર ન મળતાં તે આગળ ચાલ્યેા ગયે. નદીના કિનારે કિનારે, ઊંચે ટેકરા પર, ઊંડા નાળામાં, ઘેરી ઝાડીના કુંજમાં, જંગલનો ખૂણેખૂણા તે ખેાળી વન્યા. રાત૨૦. (૪) તલ્થ નયા મળવ‰મ્મારગામ હિમંહિતા '
(ખ) આવ હારિ. વૃત્તિ ૧૮૮ (ગ) ત્રિષષ્ટિ ૧૦,૩,૧૬ ૨૧. (ક) આવશ્યક ણિ પૃ. ૨૬૯ (ખ) આવશ્યક મલય. ૨૬૭ (ગ) મહાવીરચરિય’ ૫,૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
-આવશ્યક મલય. ૨૬૭
www.jainelibrary.org