________________
વિવાહ પ્રકરણ
૩૪૭
સંકલિત કરી ઐન્દ્રવ્યાકરણની સંજ્ઞા આપી. ૨૯
રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાએ પુત્રની સાધારણ ચોગ્યતા જોઈ તે ખૂબ પ્રસન્ન થયા, એમની હતંત્રીના તાર ઝણઝણું ઊઠયા કે અમારે પુત્ર તે ગુરુને પણ ગુરુ છે.
વિવાહ–પ્રકરણ
ભગવાન મહાવીરનાં “વિવાહ-પ્રકરણ” અગે વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં મોટે મતભેદ છે. એક વિદ્વાને લખ્યું છે કે-“દિગંબર પરંપરા પ્રમાણે મહાવીરની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ જરૂર આવ્યું હતું, પણ પિતાની સહજ વિતરાગ વૃત્તિને કારણે એનો સ્વીકાર કર્યો નહીં. Aવેતાંબર પરંપરા કહે છે કે–વર્ધમાન સ્વયં ભેગ પ્રત્યે અનાસક્ત હતા, પરંતુ માતા-પિતાના સનેહના આગ્રહને કારણે લગ્નના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો.”
માનવ–મનોવિજ્ઞાનની દષ્ટિએ લગ્ન ન કરીને ત્યાગી બનવાની અપેક્ષાએ લગ્ન કરીને એનાથી વિરક્ત થઈ જવું એ ત્યાગ અને ઊંચા સંક૯પને અધિક તીવ્રતાની સાથે પ્રસ્તુત કરે છે. મહાવીરે પોતે પણ કહ્યું કે-“ય તે પિયે મણ સ્ત્ર વિશ્વ કુષ્ય જે કાંત-પ્રિય ભેગોને પ્રાપ્ત હેવા છતાં ત્યાગી દે છે તે વાસ્તવિક ત્યાગી છે. આ દષ્ટિએ લગ્ન ઉપરાંત ગૃહત્યાગ મહાવીરની વિરક્તિને વધુ પ્રભાવશાળી બનાવે છે. આ તે થઈ સાહિત્ય અને મનોવિજ્ઞાનની વાત. આપણે પ્રાચીન પરંપરા અને ગ્રંથે આદિના પ્રકાશમાં પણ એ જેવું છે કે વાસ્ત૨૯ (ક) આવા ચૂણિ ૨૪૮ (ખ) ફરું મજાવતેન્દ્રાય ડ્રો સદાનુશાસન ! उपाध्यायेन तच्छ्रुत्वा लोकेष्वैन्द्रमितीरितम् ॥
-ત્રિષ્ટિ . ૧,૨,૧૨૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org