________________
વિરાટ વ્યકિતત્વનાં બીજ
૩૪૫
દેવ અને ઈન્દ્રોને પણ તેઓ પરાજિત કરી દે છે. કેમકે શરીરબળની સાથે એમનામાં અતુલ આત્મ-બળ પણ હોય છે.
વિદ્યાશાલામાં
આચારાંગ અને કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના કલાચાર્ય પાસે જઈને અધ્યયન કરવા અંગે કિંચિત્ માત્ર સૂચન મળતું નથી. ચઉપૂન મહાપુરિસ ચરિયું અને ઉત્તર પુરાણમાં પણ આ ઘટના અગે કેઈ ઉલલેખ નથી. આ ઘટના સર્વપ્રથમ જિનભદ્રગણું ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્યમાં પ્રાપ્ત થાય છે. ૨૪ ભાષ્યમાં કથાને એટલે વિસ્તાર નથી એટલે પછીના લેખકોએ કર્યો છે. આવશ્યક ચૂર્ણિમાં જિનદાસગણ મહત્તરે સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે આવશ્યક નિર્યુક્તિમાં આ દ્વારને ઉલ્લેખ ન હોવા છતાં એની સૂચના “a” શબ્દથી કરવામાં આવી છે. ૨૭ ભાષ્યમાં કથાસંકેતને ચૂણિમાં કેટલાક વિસ્તાર કરવામાં આવ્યે છે અને પછી મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર તથા કલ્પસૂત્રની વિવિધ ટીકાએમાં એનાથી વધુ કાવ્યમય અને રસપ્રદ બનાવવામાં આવે છે. આ કથા આ પ્રમાણે છે –
घेतूण संकल' सों वामगहत्थेण अंछमाणाण । @जिज्ज विलिंपिज्ज व चक्कहर ते न चायन्ति ॥ ज केसवस्स बल तं दुगुणं होइ चक्कवटिस्स । ततो बला बलवगा, अपरिमियबला जिणवरिंदा ।
–વિશે. ભાગ મૂલ પૃ. ૫૭-૫૮
૨૬. કી તે કામાવિરે ગાળિો ઘર વાસાય | कतकौतुअल'कार लेहायरियस्स उवणेन्ति ॥
-વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૫૨–૧૮૫૮ २७. इयाणिं च सद्दसूचित लेहायारियोवणयणंति दार।
-આવ. ચૂર્ણિ પૃ. ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org