________________
૩૩૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
કલ્પસૂત્રની એક અન્ય હિન્દી ટીકામાં લખ્યું છે કે, “એ આનંદના સમયમાં ચૈત્ર સુદી તેરસની મધ્યરાત્રિમાં ભગવાનની જન્મકુંડલીમાં સૂર્ય-ચંદ્ર, મંગલ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ૭ ગ્રહ ઉચ્ચસ્થાનના હતા. એ વખતે મકર લગ્નમાં માતા ત્રિશલાદેવીએ શ્રી મહાવીર સ્વામીને સુખપૂર્વક જન્મ આપ્યો.
સમીક્ષા વર્તમાનમાં જે જાતક સાહિત્ય ઉપલબ્ધ છે, એમાં પણ ગ્રહના ઉચ્ચના રાäશાદિનું વર્ણન આ પ્રમાણે મળે છે. કેટલાંક જાતકે માં રાહુ-કેતુની કમશઃ ઉચ્ચ શશિ વૃષભ અને વૃશ્ચિક માનવામાં આવી છે. પરંતુ કલ્પસૂત્રના ટીકાકારોએ રાહુ અને કેતુને ઉલ્લેખ કર્યો નથી.
કલ્પસૂત્રના મૂળ પાઠમાં ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય એટલે તીર્થંકર થાય છે. એ ઉલ્લેખ પ્રાપ્ત થતું નથી. ટીકાકારોએ સાત ગ્રહ ઉચ્ચસ્થાનમાં હોવાનું લખ્યું છે, પણ એનો મૂળ આધાર છે છે, તે એમણે જણાવ્યું નથી. ચિંતનીય પ્રશ્ન એ છે કે સાત ગ્રહ જે રૂપમાં એકી સાથે ઉચ્ચ સ્થાનમાં હોવાનું જણાવ્યું છે એ રૂપમાં સાત ગ્રહ એક સાથે ઉચ્ચ હોઈ શકે ખરા? કેમકે બુધ, સૂર્યની રાશિમાં વધુમાં વધુ ૨૮ અંશને હોઈ શકે અને શુક્ર ૪૮ અંશથી વધુ દૂર હોઈ શકે નહીં એટલે જ્યારે સૂર્ય કઈ પણ કુંડલીમાં મેષ રાશિમાં હોય કે જે સૂર્યની ઉચ્ચ રાશિ માનવામાં આવી છે. તે સ્થિતિમાં બુધની ફક્ત ત્રણ સ્થિતિ હોઈ શકે અર્થાત્ સૂર્યની સાથે બુધ યા મેષ રાશિ, સૂર્યથી બારમ બુધ અર્થાત મીન રાશિ અને तहा-तिहिं उच्चेहिं नरि दो, पंचहि तह हाई अद्धचक्की अ । छहिं हाइ चक्कवट्टी, सत्तहिं तित्थंकरो हाइ ॥२॥ इक्को जइ उच्चत्था, वइ गहा उन्नई परं कुणइ । पुण बेतिण्णि गहाओ, कुणति को इत्थ संदेहे।
-કલ્પસૂત્ર કિરણાવલી ટીકા પત્ર ૭૯ ૩ કપરા પૃ. ૧૩૭ વ્યાખ્યાન ૪, પ્રકાશ–શ્રીવેતાંબર સંધ કોટા-છબડા
વું નથી. કણ એનો માએ સાત
જે રૂપમાં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org