________________
જન્મપૂર્વની પરિસ્થિતિ
આજથી છવીસે વર્ષ પૂર્વે ભારતની સ્થિતિ ખૂબ વિષમ હતી. આ યુગ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક અધિકારપૂર્ણ યુગના રૂપમાં ચિત્રિત કરવામાં આવ્યું છે. ચારે બાજુ હિંસા, અસત્ય, અન્યાય, વિષમતા, શેષણ અને ઉત્પીડનની બેલબાલા હતી. અધર્મ ધર્મને સોનેરી પરિવેશ ધારણ કરી માણસને ભૂલાવામાં નાખતે હતો. જીવનના આધ્યાત્મિક ઉચ્ચ આદર્શો ભુલાઈ ગયા હતા. એને સ્થાને માનવ ભૌતિક એષણાઓ તેમ જ સામાજિક વિષમતાઓની ચક્કીમાં પિસાતે હતે. જન-જીવનમાં દૈવી ભાવનાને સ્થાને આસુરી ભાવનાએ દ્રૌપદીના વસ્ત્રની માફક વૃદ્ધિ પામી રહી હતી. માનવતાના નામ પર દાનવતાનું નગ્ન નૃત્ય થઈ રહ્યું હતું.
બૌદ્ધિક દૃષ્ટિએ પણ એ યુગ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. દાર્શનિક ચિંતનનું સ્થાન અંધશ્રદ્ધાએ લઈ લીધું હતું. ધર્મ સંપ્રદાયની સ્થિતિ ખૂબ બ્રાન્ત હતી. કપાયેલા પતંગની માફક ધર્મ જિજ્ઞાસુ માનવ મન ભટકતું હતું. ચાર્વાકના અનુયાયી ભૌતિકતાની પરાકાષ્ઠાને જ જીવનનું અંતિમ ધ્યેય માનતા હતા. કેઈ અ-ક્રિયાવાદમાં માનતા હતા. કેઈન એ ઘેષ હતું કે અકર્મણ્યતા ૧ ચાવક દર્શનનું મંતવ્ય હતું – (७) यावज्जीवेत् सुख जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् ।
भस्मीभूतस्य देहस्य पुनरागन' कुतः । (ખ) પિવ, હાટુ ર વરો .
– સર્વદર્શનસંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org