________________
३२६
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
જાતિ છે. આવશ્યક નિયુક્તિ પ્રમાણે કચ્છ અને મહાકછના પુત્ર નમિ અને વિનમિએ ભગવાન ઋષભદેવના શ્રમણ બન્યા પછી રાજ્યની માગણી કરી. ભગવાન મૌન રહ્યા. એ વખતે નાગરાજ વંદના કરવા આજો, એણે નમિ અને વિનમિતે વિદ્યાઓ આપી અને વૈતાઢય પર્વત પર એમને માટે ઉત્તર શ્રેણીમાં ૬૦ અને દક્ષિણમાં ૫૦ નગર વસાવ્યાં.આ સમયથી નાગપૂજા પ્રચલિત થઈ. આચાર્ય ક્ષતિમહિનસેનનું પણ એવું માનવું છે કે નાગપૂજા અવૈદિક છે. ૯૪
પંડિત, મુનિશ્રી નથમલજીના “ભગવાન મહાવીર જ્ઞાત પુત્ર થે યા નાગપુત્ર” અને “ભગવાન મહાવીરના કા નાગવંશ” એ શીર્ષકથી બે નિબંધ પ્રકાશિત થયા છે. એમાં અનેક પ્રમાણે આપી એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે કે ભગવાન મહાવીર જ્ઞાતપુત્ર નહીં પણ નાગપુત્ર હતા. કેમકે “નાય”નું સંસ્કૃતરૂપ “નાગ થઈ શકે છે. પરંતુ “નાત”નું “જ્ઞાન” થઈ શકે પણ નાગ ન થઈ શકે. પણ “નાત”નું જ્ઞાત થાય છે અને “નાગ નહીં” એ પ્રશ્ન અવશ્ય ભમ્રમાં પાડી દેનારે છે. પરંતુ આપણે આગમાંના શબ્દપ્રયોગો તરફ ધ્યાન આપીએ તે એ ભમ્ર સ્વયં નિરાવૃત્ત થઈ જાય છે. એમાં “તને પ્રચાર પ્રચુર પ્રમાણમાં મળે છે. અનેક વર્ષોમાં “તને આદેશ થાય છે–પંદરમી શતાબ્દીથી ૧૮ મી શતાબ્દી સુધી લખાયેલા આગમોનાં આદમાં “તને પ્રયોગ અ, આ, ઈ, ઉ, એ, એ સ્વરો તથા દશ વર્ણોને સ્થાને જોવા મળે છે. “નાગ”નું “નાત” કે “ગ”ને સ્થાને “ય થયા પછી “નાય'નું નાત રૂપ મળે છે, એ કોઈ આશ્ચર્યની વાત નથી. તથા નાતમાં “ત” હોવાને કારણે જ અમે એનું સંસ્કૃત રૂપ જ્ઞાત કરવા માટે વિવશ નથી...નાય” શબ્દના અર્થમાં પણ ભગ્ન થયો હોય એમ લાગે છે અને નાગને બદલે જ્ઞાતનું પ્રચલન થઈ ગયું છે અમે એ નિષ્કર્ષ પર આવીએ છીએ કે ભગવાન ૯૩ આવે. નિયુકિત ૩૪૦ ૯૪ ભારતવર્ષમેં જાતિભેદ ૫. ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org