________________
૨૭૧
હતા. કઈ નિત્યવાદને સવારમાં ધર્મ માન
જન્મ પૂર્વની પરિસ્થિતિ જ ધર્મ છે. તે કઈક ક્ષણિકવાદમાં ધર્મ માને નિત્યવાદનું ખંડને કરતા. ૩ કેઈ નિત્યવાદનું સમર્થન કરીને ક્ષણિકવાદને ઉપહાસ કરતા હતા. કોઈ નિયતિવાદનું સમર્થન કરતા,' તે કેઈ ઉચ્છેદવાદનું. તે કેઈ અન્યવાદને મહત્વ આપતા હતા. તે કઈ વિક્ષેપવાદને.’ બધા પિતાપિતાના વૈચારિક ચોકઠામાં બંધાયેલા હતા. સ્વર્ગ અને નરક વેચાઈ રહ્યાં હતાં. અવ્યવસ્થા, પિતાપિતાની ઉદ્ધતાઈ અને વૈરાચારે ધર્મની પવિત્રતા, દર્શનની દિવ્યતાને ખંડિત કરી નાંખી હતી. આ પ્રકારે ધર્મ અને દર્શનના નામ પર અરાજક્તા ફેલાયેલી હતી. એક પ્રકારને બૌદ્ધિક કોલાહલ તથા ધાર્મિક વિશંખલતા છવાઈ ગયાં હતાં.
આ યુગમાં જાતિવાદનું પ્રાધાન્ય હતું. સમાજ, ધર્મ અને રાજનીતિના મંચ પર બ્રાહ્મણવાદને સિતારો બુલંદ હતે. સમાજ અને ધર્મના નેતૃત્વને દેર એમના હાથમાં જ હતું. એમના વધતા જતા વર્ચસ્વ નીચે શ્રમણ સંસ્કૃતિ દબાઈ રહી હતી. યજ્ઞ, ત્યાગ અને બાહ્ય ક્રિયાકાંડેને જ ધર્મ માનવામાં આવતો હતો. યજ્ઞમાં વૃત અને મધુ હોમવામાં આવતું. પરંતુ સાથે સાથે પશુ અને માનવેને પણ હેમવામાં આવતાં. તેને તેઓ ધર્મ માનતા હતા અને અધિકૃત રીતે જણાવતા હતા કે ભગવાને યજ્ઞને માટે તે પશુઓની રચનાઓ ૨ આ વિચારસરણી પૂર્ણ કાશ્યપની હતી - જુઓ ભગવાન બુદ્ધ –
ધર્માનંદ કૌસખી પૃ. ૧૮૧ ૩ આ વિચારસરણી તથાગત બુદ્ધની હતી – “ ફળ તત્ સત્ તથા સર્વ
નિત્ય” | ૪ સાંખ્યદર્શન આત્માને કૂટસ્થ નિત્ય માને છે. ૫ ગોશાલક નિયતિવાદના પ્રચારક હતા. ૬ અજિત કેશકમ્બલ – દીઘનિકાય સામજલિ સુર ૭ પ્રફુદ્ધ કાત્યાયન-
» ૮ સંજયલહિ પુત્ર છે
”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org