________________
જન્મ પૂર્વની પરિસ્થિતિ
અને આધ્યાત્મિક સાધના માટે કાઈપણ પ્રકારની સ્વતંત્રતા ન હતી. ભારતના એક છેડેથી ખીજા છેડા સુધી જાત-ભાતના ઝઘડાને કારણે વિષમતાની નક્કર દીવાલેા ખડી થઈ ગઈ હતી. બ્રાહ્મણુ પોતે પોતાને બ્રહ્મમુખ તથા બધાં પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ અને સર્વે જ્યેષ્ઠ માનતા હતા અને શૂદ્રોને નીચ, અધમ અને ઘાતકી સમજીને એમની છાયાથી પણ તે દૂર રહેતા હતા. કપોલકલ્પિત અહંભાવના લા પાયા પર જાતિવાદના મહેલ ઊભેા કરી માનવતાની ક્રૂર મશ્કરી કરવામાં આવી રહી હતી. ૧૩ આચાર અને વિચારની શ્રેષ્ઠતાઓને ભુલાવી દઈ જાતિની મહત્તા પ્રદર્શિત કરવામાં આવતી હતી. ૧૪ બ્રાહ્મણ કે જે જ્ઞાનના અધિષ્ઠાતા હતા તે જ્ઞાન અને સેવાના પ્રશંસનીય પથને છેડી સ્વાર્થવાદની અંધારી ગલીમાં આમ-તેમ ભટકી રહ્યો હતા. અને સાથેસાથે ખીજાએને પણ ભટકાવતા હતા. શિક્ષા-દીક્ષા અને વેદ વગેરેના અધ્યયન-અધ્યાપન અને શ્રવણનો એક માત્ર બ્રાહ્મણને જ અધિકાર હતા. શૂલાક વેદની ઋચાએ ન સાંભળી શકતા, ન વાંચી શકતા હતા અને ન તેા મુખથી ઉચ્ચારી કરી શકતા. શૂદ્રોની માક સ્ત્રી પણ વેદને વાંચવા માટે અધિકારિણી ન હતી. ૧૫ જો શુદ્ધ ભૂલથી પણ વેદ સાંભળી લેતા એના કાનમાં ગરમાગરમ સીસું રેડવામાં આવતું. વેદની ઋચા ખેલવાને કારણે એની જીભ કાપી લેવામાં આવતી અને વેદની ઋચાઓ કંઠસ્થ કરે તે એને ખૂબ માર મારવામાં આવતો. એટલું જ નહીં એને માટે પ્રાર્થના પણ કરવામાં આવતી કે
१३ यश्चास्योपदिशेद्धर्भ, यश्चास्य व्रतमादिशेत् । सोऽसंवृतं तमो घोरं सह तेन प्रपद्यते ॥
१४ दुःशीलोऽपि द्विजः पूज्यो न शूद्रों विजितेन्द्रियः । कः परित्यज्य दुष्टाङ्गां दुहेच्छीलवती खरीम् ॥
૧૫ ન સ્ત્રીચકી વેલ્મથીચેતામ્ ।
૧૫
Jain Education International
For Private & Personal Use Only
૨૭૩
વશિષ્ઠસ્મૃતિ ૧૮,૧૩
--પરાફ઼રસ્મૃતિ ૮,૩૨
www.jainelibrary.org