________________
નામકરણ એક વિશ્લેષણ
૩૧૯ ક્ષત્રિય કુંડમાં જ્ઞાતુ ક્ષત્રિય રહેતા હતા. આ કારણે બૌદ્ધ ગ્રંથમાં જ્ઞાતિક અથવા નાતિક નામથી પણ એમને ઉલ્લેખ થયેલો છે. જ્ઞાતિઓની વસ્તી હેવાને કારણે એને જ્ઞાતૃગ્રામ પણ કહેવામાં આવ્યું છે. પ૭ “જ્ઞાતુકની અવસ્થિતિ વજજી દેશની અન્તર્ગત વૈશાલી અને કેટિગ્રામની વચ્ચે બતાવવામાં આવી છે. એમના અભિપ્રાય પ્રમાણે કંડપુર, ક્ષત્રિયકુંડ અથવા “જ્ઞાતક વજજી વિદેહ અન્તર્ગત હતા. મહાપરિનિશ્વાન સુત્તના ચીની સંસ્કરણમાં આ નાતિકની સ્થિતિ સ્થાન વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ત્યાં એને વૈશાલીથી સાત લી અર્થાત્ ૧૦ માઈલ દૂર હોવાનું જણાવ્યું છે. ૫૮
આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, વસુદેવ હિન્ડી, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર આદિમાં એ સ્પષ્ટ છે કે ભગવાન ઋષભ
જ્યારે એક વર્ષથી કંઈક ઓછી ઉંમરના હતા તે વખતે તેઓ પિતાની ગોદમાં બેસીને રમત કરતા હતા, તે વખતે કેન્દ્ર હાથમાં ઈક્ષુ શેરડી લઈને આવ્યો, અષભે તે લેવાને હાથ લંબાવે. બાલકને ઈક્ષુ પ્રતિ આકર્ષણ જોઈ એ વંશનું નામ ઈક્વાકુ રાખવામાં આવ્યું. આ વંશની સ્થાપના ઈન્દ્ર કરી હતી. પઉમચરિય વગેરેમાં ત્રષભદેવને ५७ जातिकेति दिते जातकानां गामे
- સંયુકત નિકાયની બુદ્ધષની સારWયકાસિની ટીકા 46 (5) Sino I dian Studies Vol. I Part 4 Page 195,
July 1945 (ખ) Comparative Studies. “The Parinivvan Sutta and
its Chinese Version" by Faub (ગ) લી, અંતર માપવાનું એક માપ છે. કનિધમ પ્રમાણે ૧ લી ૧૫
માઈલ બરાબર થાય છે – એસિયેન્ટ જોગ્રોફી ઓફ ઇન્ડિયા ૫૯ (૪) સવવ વંદને ફુવાર, તેન દોંન્તિ છુસ્વા |
–આવ નિયુકિત ૧૮૧ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૯૧ (ગ) વસુદેવહિન્દી ૫ ૧૬૧ (ઘ) ત્રિષષ્ટિ ૧,૨,૬૫૪-૫૯ (ચ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૧૫ર (છ) વિશેષ માટે જુઓ ઋષભદેવઃ એક પરિશીલન પૂ. ૬૮-૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org