________________
નામકરણ : એક વિશ્લેષણ
૩૧૭
વિશેષાવશ્યક ભાષ્યમાં ભગવાન મહાવીરના ચરિત્ર વર્ણવાના પ્રસંગે જે ગાથા આપી છે, એમાં ઉગ્ર, ભેગ, ક્ષત્રિય, ઈક્વાકુ, કેરવ, હરિવંશ અને જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો છે; તીર્થંકર વગેરે મહાપુરુષ આ કુલમાં જ ઉત્પન્ન થાય છે. આ ગાથામાં ઉગ્ર, ભેગા, ક્ષત્રિય ઉપરાંત ઈવાકુ, જ્ઞાન, કેરવ અને હરિવંશનો ઉલ્લેખ કર્યો છે પરંતુ નિયુંક્તિની ગાથામાં રાજન્ય એક જુદા કુલ તરીકે ઉલ્લેખાયેલ છે, તે ભાષ્યમાં જુદા કુલ તરીકે ઉલ્લેખાયેલ નથી. ભગવતી, સ્થાનાંગ અને પ્રજ્ઞાપનામાં ક્ષત્રિયને પણ જુદું સ્થાન આપવામાં આવ્યું નથી.૪૬, પઉમ ચરિયંમાં ઇવાકુ અને હરિવંશની સાથે સમ વગેરે મહાવશેને પણ ગણાવવામાં આવ્યા છે.પ૦ સારાંશ એ છે કે નિર્યુક્તિમાં જ્ઞાતૃવંશને ઉલ્લેખ થયું નથી, તે ભાગની યાદીમાં રાજન્યના સ્થાને જ્ઞાતને ઉલ્લેખ થયો છે, તે ભગવતી વગેરેમાં ક્ષત્રિયને સ્થાને જ્ઞાતૃવંશને સ્થાન આપવામાં આવ્યું છે. આગમ અને વિશેષાવશ્યક ભાષ્ય આદિમાં સ્પષ્ટપણે ઈફવાકુ વંશ અને જ્ઞાતૃવંશને જુદા જુદા માન્યા છે.'
જ્ઞાતૃધર્મ કથાની ટીકામાં આચાર્ય અભયદેવે અને ચઉપન્ન મહાપુરિસ ચરિયંમાં પ૨ આચાર્ય શીલાંકે જ્ઞાતવંશને ઈક્વાકુવંશ અને જ્ઞાતૃવંશનું જ રૂપ માન્યું છે. ०४८. उग्गकुलभोगखत्तियकुलेसु इवखागणात कोरध्वे हरिवंसे य विसाले आयंति तहिं पुरिससीहा।
-વિશેષા. ભાષ્ય ૧૮૨૯ ૪૯ (ક) ભગવતી ૨૦,૯ (ખ) સ્થાનાંગ ૪૭૮
(ગ) પ્રજ્ઞાપના ૧૦૪ ૫૦ પઉ મચરિયના મતે ચાર વંશ છે. ઈકબાગ, સોમ, વિજજાહર અને
હરિવંશ (૫, ૧-૨) ૫. જ્ઞતિઃ સૂફીવરાવિરોષમતાઃ |
-જ્ઞાતૃધમંથા ટીકા પૂ. ૧૫૩ પર. ફુવા વૈપમ |
– ચઉપન્ન પુ. ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org