________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
શબ્દ છે એને સંબંધ મહાવીરના વંશ સાથે નથી. સમવાયાંગ૩ અને નંદી′માં આવેલા વર્ણન પ્રમાણે ‘નાયાધમ કહા'માં જ્ઞાતાં-ઉદાહરણ ભૂત મેઘકુમાર વગેરે વ્યક્તિઓનાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, માતા–પિતા, સમવસરણ, ધર્માચાર્ય આદિનું વણું ન મળે છે. મલયિગિર અને અભયદેવે પણ સ્પષ્ટપણે લખ્યું છે કે— “જ્ઞાતાવમથાસુ સાતાનાં વાદળમૂતાનાં નવરાવીનેિ વ્યાઘ્યાયન્તે’। અહી જ્ઞાત શબ્દના અર્થ ઉદાહરણુ છે. સ્થાનાંગમાં પણ ઉદાહરણના અર્થમાં જ ‘નાત' શબ્દના પ્રયોગ થયા છે. દશ વૈકાલિક નિયુક્તિમાં ‘ નાય ’ શબ્દ અને ઉદાહરણને પર્યાયવાચી શબ્દો માનવામાં આવ્યા છે.પ તત્ત્વા ભાષ્યમાં પણ ઉદાહરણેા દ્વારા જેમાં ધર્મનું કથન કર્યું હોય એને જ્ઞાત માન્યું છે.૭૬
૩૨૨
નાયાધમ્મ કહામાં છે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં એગણીસ નાય-જ્ઞાત છે. પ્રત્યેક અધ્યયનની સાથે જ્ઞાત-શબ્દ પ્રયુક્ત થયા છે.છ દ્વિતીય શ્રુતસ્કંધમાં ધર્મકથાઓના દશ વ છે. અને શ્રુતસ્કંધાનું સંયુક્ત નામ નાયાધમ કહા છે. એટલે એના સંબંધ ભગવાનના વંશ સાથે નથી.
હવે પ્રશ્ન એ છે કે ભગવાન મહાવીરના ‘જ્ઞાત કુલ’ના સંબંધ કેાની સાથે છે? ઉત્તર સ્પષ્ટ છે કે એ સમયે વૈશાલીમાં લિચ્છવી અથવા જિએનુ ગણરાજ્ય હતું અને સંભવતઃ તે નવ લેાનુ
૭૩ સમવાયાંગ સૂત્ર ૧૦૧ પુ. ૧૨૫ કમલમુનિ સોંપાદિત ૭૪ નન્દીસૂત્ર ૫૦ મલયગિરિ ટીકા
७५ नायमुदाहरण ति य, ट्ठितोत्रमनिदरिसण त य ।
-દવે, નિયુક્તિ પર
›
एगट्ठत दुविहं चउव्विद चेव नायव्व ॥ ૭૬ જ્ઞાતા તઇન્તાઃ સાનુવાચ ધમે યંત્ર ધ્યતે જ્ઞાતધર્મ ક્થા; । -તત્ત્વાર્થ” ભાષ્ય ७७ णायाण कति अज्झयणा ? णायाण एगूणवीस अज्झयणा । एवमौचित्येन सर्वत्र
जात शब्द योज्यः ।
-જ્ઞાતા ધર્મકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org