________________
૨૯૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
મહાસ્વપ્રોમાંથી ચૌદ સ્વો જુએ છે. તે પ્રમાણે વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર, અને માંડલિક રાજાની માતા એક સ્વતે જુએ છે. ૧૨
સ્વમશાસ્ત્રીઓએ પિતાની વાત સ્પષ્ટ કરતાં જણાવ્યું–રાજન ! મહારાણી ત્રિશલાએ ચૌદ સ્વમ જેયાં છે. એટલે અર્થલાભ, પુત્રલાભ, સુખલાભ અને રાજ્યલાભ થશે. નવ માસ અને સાડાસાત અહોરાત્રિ વ્યતીત થયા પછી કુલકેતુ, કુલદીપક, કુલકિરીટ, કુલ-તિલક, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળે કાન્ત, પ્રિયદર્શી અને સુરૂપ પુત્રને તે જન્મ આપશે. તે પુત્ર લક્ષણ તથા વ્યંજન ગુણેથી યુક્ત થશે. ૯ (ક) ક૯પસૂત્ર ૭-૧ (ખ) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, અભયદેવવૃત્તિ ભાગ ૩. ૧૬, ૬, ૫૭૯
તીર્થ કર અને ચક્રવતી એ બન્નેની માતા ચૌદ સ્વપ્ન જુએ છે. પણ તીર્થકરની માતા બહુ સ્પષ્ટપણે જુએ છે, જ્યારે ચક્રવતીની માતા કંઈક ધૂધલાં જુએ છે. જુઓ - सार्वभौमस्य मातापि स्वप्नानेतान्निरीक्षते । किन्तु किंचिन्न्यूनकान्ती-नर्हन्मातुरपेक्षया ।
-કાલલેકપ્રકાશ, સર્ગ ૩૦, પૃ. ૧૬૯ (1) चतुदं शायमून्स्वप्नान् या पश्येक्ति चिदस्फुटान् । सा प्रभो प्रमदा सूते नन्दनं चक्रवर्तिनम् ॥
–શીવર્ધમાનસૂરિ વાસુપૂજ્ય-ચરિત્ર ૩,૮૧ ૧૦ (ક) ત્રિષષ્ટિ. ૪૧,૨૧૭ (ખ) સિંહ, સુર્ય, કુંભ, સમુદ્ર, લક્ષ્મી, રત્નરાશિ, અગ્નિ આ સાત સ્વપ્ન
વાસુદેવની માતા જુએ છે. ૧૧ (ક) રિષષ્ટિ. ૪,૧,૧૬૮ (ખ) હાથી, ૫મસરોવર, ચન્દ્ર, વૃષભ આ ચાર સ્વપ્ન બલદેવની માતા " જુએ છે. –સેનપ્રશ્ન પૂ. ૩૭૯
(ગ) પ્રતિવાસુદેવની માતા ૩ રવપ્ન જુએ છે-હરિપ્રશ્નપ્રકાશ ૪, પૃ. ૨૩૬ ૧૨ કાલલેકપ્રકાશ સર્ગ ૩૦, પૃ. ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org