________________
નામકરણ: એક વિશ્લેષણ
૩૧૧
છે કે કેઈપણ પ્રકારને ભય ઉત્પન્ન થવા છતાં અચલ રહેનાર, પિતાના નિર્ણયથી સહેજ માત્ર પણ વિચલિત ન થનાર, નિષ્કપ, કેઈપણ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો આવવા છતાં ચલિત ન ન થનાર, એ પરીષહ અને ઉપસર્ગો શાંત ભાવથી સહન કરવામાં સમર્થ, ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરનાર, ધીમાન, શેક અને હર્ષમાં સમભાવી, સદ્ગુણેને ભંડાર, અતુલ બલવાન હોવાને કારણે દેવતાએએ એનું નામ “મહાવીર” રાખ્યું.
આવશ્યક નિર્યુક્તિમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે પિતાના સાધનાકાળમાં અનેક પરીષહે અને કષ્ટ સહન કર્યા, એનાથી તે મહાવીર બન્યા. ૧૫
આ વાતનું સમર્થન મહાવીરચરિવું અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર આદિમાં પણ કરવામાં આવ્યું છે. ૧૬
તત્ત્વાર્થ સૂત્રની પ્રારંભની કારિકામાં નાતિ મહાવીર તિ ત્રિકૌળતર #તામિહા આ ઉલ્લેખ આવે છે.
આચાર્ય હરિભદ્રે દશવૈકાલિક વૃત્તિમાં લખ્યું છે-જે શૂરવિકાન્ત હોય છે, તે વીર કહેવાય છે. કષાયાદિ મહાન અખ્તરંગ શત્રુઓને જીતવાને લીધે ભગવાન મહાવિકાન્ત-મહાવીર કહેવાયા. ૧૮ ૧૫ (ક) ઘેર વસમું મધિયાસિત્તા મવીરો 1 –આવ. નિયંતિ. ૪૨૦
(ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૭૨ (ગ) આ. હરિભદ્રીય. ૫૩૭ ૧૬ (ક) મહાવીરચરિયં ૪,૧૨૫ (4) महोपसगैरप्येष न कप्य इति वज्रिणा । महावीर इत्यपर' नाम चके जगत्पतेः॥
ત્રિષિષ્ટિ ૧૦,૨,૧૦૦ ૧૭ (ક) પઉમચરિયં ૨,૨૬
(ખ) પદ્મચરિત ૨,૭૬ રવિણચાર્ય १८ महावीरेण-शूर-वीर-विक्रान्ताविति कषायादिशत्रुजयान्महाविक्रान्तों महावीरः ।
દશ. હરિભદ્રીય વૃત્તિ પત્ર ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org