________________
૩૧૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
જિનદાસગણું મહત્તરે લખ્યું છે-યશ અને ગુણમાં મહાન વીર હોવાથી ભગવાનનું નામ મહાવીર પાડયું.૧૯
ભગવાન વર્ધમાનનું મહાવીર નામ આગમમાં અનેક સ્થાને પર વ્યવહત થયું છે. • જેનાથી એ સ્પષ્ટ થાય છે કે વર્ધમાન નામ હોવા છતાં પોતાની વીરતા–ધીરતાને કારણે તે “મહાવીર એવા નામથી વિશેષ પ્રસિદ્ધ થયા.
સમતિ–ઉત્તરપુરાણ વગેરે દિગંબર ગ્રંથમાં મહાવીરનું એક નામ “સન્મતિ પણ જોવા મળે છે. સન્મતિ નામ કેમ પાડવામાં આવ્યું એના કારણ અને પ્રકાશ પાડતાં લખવામાં આવ્યું છે–સંજય અને વિજય નામના બે ચારણ મુનિઓના મનમાં કોઈ તત્વવિષયક શંકા ઉત્પન્ન થઈ, તે ભગવાનની સમીપ આવ્યા જેથી એમની શંકાનું નિવારણ થઈ ગયું. ત્યારે એમણે ભગવાનનુ “સન્મતિ એવું નામ પાડયું અને ભવિષ્યકથન કર્યું કે તે “તીર્થંકર બનશે. ૨૧
કાશ્યપ –ભગવાન મહાવીરને માટે “કાસવ” શબ્દનો પ્રયોગ થયો છે. ૨૨ ભગવાનના પિતા સિદ્ધાર્થ ક્ષત્રિય કાશ્યપ ગોત્રી હતા. એટલે ભગવાન મહાવીર પણ કાશ્યપ ગેત્રી કહેવાયા. ૨૩ સૂત્રકૃતાંગ,૨૪ ૧૯ મહંતો ચTomહિ વીર મહાવીર –દશ. જિનદાસ ચૂણિ પૃ. ૧૩૨ ૨૦ (ક) આચારાંગ ૯,૧,૧૩૯૩,૮૬૯,૪,૮,૧૪, ૯,૨,1; ૯,૧૩,૧૩. (ખ) ના પુત્તે મહારે |
સૂત્રકૃતાંગ ૧,૧૧,૨૭ ૨૧ ઉત્તરપુરાણ ૭૪,૨૮૨–૨૮૩; પૃ. ૪૬૨ ૨૨ દશવૈકાલિક ૪,૧ २३ (8) समणस्स ण भगवओ महावीरस्स पिआ कासवगोत्तेण समणे भगवं મહારે સવારે
–આચારાંગ ૨,૧૫ (4) काश्यप गोत्तं कुल यस्य सोऽयं काशपगात्तो तेण काशपगोत्तेण ।
દશવૈકાલિય જિન. ચૂર્ણિ ૧૩૨ (1) काश्यपेनेति काश्यपसगोत्रेण । -દશ. હારિ. પૃ. ૫. ૧૩૭ ૨૪ સત્ર. ૧,૬,૭; ૧,૧૫,૨૧; ૧,૩,૬,૧૪૧,૨,૧,૧૧; ૫,૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org