________________
ત્રિશલાના ગર્ભમાં
૨૯૩
શ્વેતાંબર પરંપરા પ્રમાણે સ્વર્ગમાંથી આવનાર તીર્થકરની માતાને દેવ-વિમાન સ્વમમાં દેખાય છે, નાગ-વિમાન નહીં. એવી રીતે નર કથી આવનાર તીર્થકરની માતાને સ્વમમાં નાગ-વિમાન દેખાય છે દેવ-વિમાન નહીં. દિગંબર આચાર્યોની દષ્ટિથી દેવવિમાન ઊર્ધ્વલેકના અધિપતિત્વનું, સિંહાસન મધ્યકના સ્વામિત્વનું અને નાગવિમાન યા ભવન અલેકના અધિપતિત્વનું સૂચક છે. જેનું તાત્પર્ય છે કે ગર્ભમાં આવનાર છવ ત્રણ લેકના અધિપતિઓને પૂજ્ય બનશે.
ઉત્તરપુરાણ પ્રમાણે સ્વમનું ફળ સિદ્ધાર્થ જ જણાવે છે, સ્વપાઠક નહીં ૧૪
ગર્ભમાં પ્રતિજ્ઞા
કલ્પસૂત્ર,૧૫ આવશ્યક ચૂર્ણિ, ૧ ચઉપન્ન મહાપરિસ ચરિયું, મહાવીરચરિયું, ૮ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં ૧૯ મહાવીરના ગર્ભને એક રોચક પ્રસંગ અંકિત કરવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે ગર્ભમાં એકવાર વિચાર કર્યો–મારા હાલવા-ચાલવાથી માતાને કષ્ટ થતું હોવું જોઈએ. મારે એનું નિમિત્ત ન બનવું જોઈએ. એમાં વિચારી તેઓ નિશ્ચલ થઈ ગયા, એમણે હાલવા-ચાલવાનું બંધ કરી દીધું, અકંપ બની ગયા. પિતાનાં અંગોપાંગોને પણ સંકેચી લીધાં ત્રિશલાના આંતર-માનસમાં વિવિધ પ્રકારની આશંકાઓ થઈ કે શું કે દેવે મારા ગર્ભનું અપહરણ કર્યું છે કે એ મરી ગ છે? શું ૧૪ ઉત્તરપુરાણ ૭૪,૨૫૮-૨૫૯ ૧૫ ક૯પસૂત્ર ૮૭-૮૮ ૧૬ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪૨ ૧૭ ચઉપન ૨૭૦-૨૭૧ ૧૮ (ક) મહાવીર ચરિય પૃ. ૧૧૪-ગુણચંદ્ર
() મહાવીર ચરિયું ગા. ૩૭-૪૧, નેમિચન્દ્ર ૧૯ ત્રિષષ્ટિ. ૧૦,૨,૩૭–૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org