________________
જન્મ પૂલની પરિસ્થિતિ
૨૮૭ ચેટકની બહેન ત્રિશલાની સાથે થયે હતે. એ યુગના અનેક ગણરાજા અને રાજતંત્રના પ્રમુખ શાસકને સંબંધ વૈશાલીના રાજવંશ સાથે, હતો. જેવા કે શ્રેણિક, ચંડપ્રદ્યોતન, ઉદાયન વગેરેનો. એ રાજવંશની સાથે સિદ્ધાર્થને સંબંધ છે અને પછીથી ચેટકની પુત્રી જયેષ્ઠાની સાથે સિદ્ધાર્થના જયેષ્ઠ પુત્ર નન્દિવર્ધનનો સંબંધ છે રાજા સિદ્ધાર્થના પ્રભાવની વ્યાપકતાનો સૂચક છે.
હા! તો આ સિદ્ધાર્થ રાજાની ધર્મપત્ની વૈશાલી ગણાધ્યક્ષ ચેટકની બહેન ત્રિશલાના ગર્ભમાં ભગવાન મહાવીરનું સાહરણ કરવામાં આવ્યું. કેન્દ્રની આજ્ઞાથી હરિસેગમેલી દેવ વડે ત્યાસીમી રાત્રિએ અદ્ભુત કુશલતાની સાથે મહાવીરના શિશુડિંબને ત્રિશલાની કુક્ષિમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે.
સ્વપ્નદર્શન દેવાનંદા પિતાના શયનકક્ષમાં સુખપૂર્વક સૂતી હતી. ગર્ભકાલની વ્યાસીમી રાત્રિએ અચાનક એણે એ સ્વમ જોયું કે એનાં ચૌદ મંગલકારી શુભ સ્વમો મુખમાંથી બહાર નીકળી ગયાં છે એ સમયે જાગી ગઈ અને આકુલ–વ્યાકુલ થઈ વિલાપ કરવા લાગી કે ત્રિશલા ક્ષત્રિયાણીએ એના ગર્ભનું અપહરણ કર્યું છે.' १ भगवतो माया चेडगस्सभगिणी –આવા ચૂર્ણિ ભાગ ૧ પત્ર ૨૪૫ ૨ (ક) આચારાંગ ૨,૧૫, ૫ (ખ) કલ્પસૂત્ર ૧૦ (ગ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૨૭ થી ૧૮ ૩૨ ૩ (ક) ક૯૫સૂત્ર ૩૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૮૩૪ (ગ) આવ. ચૂર્ણિ. પૃ. ૨૪-૪૧ (ધ) મહાવીરચરિયું ગુણચંદ્ર પઝા ૨૧૨ (७) देवानन्दो ब्राह्मणी सा शयिता पूर्ववीक्षितान् ।। મુનિસરતોદ્રાક્ષીમેહ્રસ્વનાંઋતુ .
ત્રિષષ્ટિ, ૧૦, ૨,૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org