________________
'રાજ
ભગવાન મહાવીર : એક અનુશીલન
એને બુદ્ધિ આપવામાં ન આવે, યજ્ઞનો પ્રસાદ આપવામાં ન આવે અને રતાદિનો ઉપદેશ પણ કરવામાં ન આવે.' - બૌદ્ધોના ચિત્ત–સંભૂત જાતકમાં એક પ્રસંગ છે–એક વખતે બ્રાહ્મણ અને વૈશ્ય કુલની બે મહિલાઓ નગરના મહાદ્વારમાંથી પસાર થઈ રહી હતી. એમને રસ્તામાં બે ચાંડાલ મળી ગયા. ચાંડાલેને જોઈને એમણે અપશુકન થયા માન્યા. તેઓ પાછી ફરીને ઘેર આવીને એમણે શુદ્ધ થવા માટે પિતાની આંખે ધોઈ. ઘરના લોકોને કહી એ ચાંડાલને ખૂબ માર ખવડાવ્યું અને એમની ખૂબ ખરાબ દશા કરાવી. એના સિવાય માતંગ જાતક અને સદ્ધર્મ જાતકમાંથી પણ અછૂતે પ્રત્યે કરવામાં આવતા નિકૃષ્ટ વ્યવહારને ખ્યાલ આવે છે. ૧૭ - શુદ્ધતા અને અસ્પૃશ્યતાના નામે હજારેલા વ્યક્તિઓને માનવતાના હકથી વંચિત કરવામાં આવી હતી. તેઓ પશુથી પણ ભૂંડી હાલતમાં હતા. માનવને માનવના રૂપમાં સન્માનિત કરે એ વસ્તુ એ કાલમાં નફરતની દષ્ટિથી જોવામાં આવતી.
માતૃ-જાતિની દશા પણ દયાજનક હતી. એ ગૃહસ્વામિનીના १६(3) वेदमुपशृण्वतस्तस्य अतुभ्यां श्रोत्रः प्रतिपूरणमुच्चारणे जिहवाच्छेदो धारणे शरीरभेदः।
-ગૌતમ ધર્મસૂત્ર પૂ. ૧૬૫ . टीका - उपश्रुत्य बुद्धिपूर्वकमक्षरग्रहणमुपश्रवणम् । अस्य शूद्रस्य वेदमुपशृण्वत
नपुजतुभ्यां नपुणा (शीशकेन) जतुना च द्रवीकृतेन श्रोत्रे प्रतिपूरयितव्ये । स चेद् द्विजातिभिः सह वेदाक्षराण्युदाहरेदुच्चरेत्, तस्य जिह्वा छैद्या। धारणे सति यदाऽन्यत्र गतोऽपि स्वयंमुच्चारयितुं शक्नोति ततः परश्वादिना शरीरमस्य भेद्यम् ।
–ગૌતમ ધર્મ સૂત્ર અ. ૩, સુ. ૪ પૃ. ૮૯-૯૦ ના આવૃત્તિ (4) न शूद्राय मति दद्यान्नोंच्छिष्ट न हविष्कृतम् । न चास्योपदिशेद्धर्म न चास्य व्रतमादिशेत् ॥
વસિષ્ઠસ્મૃતિ ૧૮,૧૨ ૧૭ જુઓ, વીણાદય કાવ્ય”ની પ્રસ્તાવના પુ. ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org