________________
૨૪૬
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
ત્રિપૃષ્ણકુમારને રંગમાં ભંગ કરનાર દૂતની આ ઉડતા ખૂબ ખૂંચી. એણે પિતાના સેવકને એ હુકમ કર્યો કે જ્યારે કુત અહીંથી રવાના થાય તેની મને ખબર આપે.
રાજાએ પ્રતિવાસુદેવને સંદેશે સાંભળી દૂતને સત્કારપૂર્વક વિદાય કર્યો. આ બાજુ બન્ને રાજકુમારે એના જવાની રાહ જોઈને જ બેઠા હતા. જેવી ખબર મળી તેવા જ તેઓ જંગલમાં પહોંચી જઈ દૂતને પકડી એને જોરથી મારવા લાગ્યા. દૂતના જે કઈ સાથીસહાયક હતા, તે બધા ભાગી છૂટ્યા, દૂતને ખૂબ મારવામાં આવ્યું.
જ્યારે પ્રજાપતિને પિતાના પુત્રો દ્વારા કરવામાં આવેલ ઘટનાની ખબર પડી ત્યારે તે ખૂબ ચિંતાતુર થઈ ગયે. દૂતને ફરીથી પાછો બોલાવી ખૂબ ભેટ-સોગાદ આપીને કહ્યું કે “પુત્રોની એ ભૂલ અગે અવીવને કંઈ પણ કહેતા નહીં.” તે આ વાતને સ્વીકાર કર્યો પણ એના સાથીએ કે જે એની પહેલાં પહોંચી ગયા હતા, એમણે બધે વૃત્તાન્ત અવીવને જણાવી દીધું હતું. અશ્વગ્રીવ ખૂબ ગુસ્સે થઈ ગયો. એને લાગ્યું એ જ રાજકુમાર એનો કાળ છે. એટલે બને રાજકુમારને મારી નાંખવાની ચેજના વિચારવા લાગ્યું.
અવીવે તંગગ્રીવ ક્ષેત્રમાં શાલિ ધાન્ય–ડાંગરની ખેતી કરાવી અને પછી કેટલાક સમય બાદ પ્રજાપતિની સમીપ દૂતને મોકલ્યા. તે આવીને પ્રજાપતિને અવગ્રીવને આદેશ સંભળાવ્યું કે ડાંગરના ખેતરમાં એક કર સિંહે ઉપદ્રવ મચાવે છે, એના રખેવાળને એણે મારી નાખ્યો છે. આખું ક્ષેત્ર ભયભીત થઈ ગયું છે માટે તમે જઈને એ ડાંગરના ખેતરની રક્ષા કરો.”
પ્રજાપતિ જાતે જ પેલા ડાંગરના ખેતર ભણી જવા લાગ્યા. પુત્રએ પ્રાર્થના કરી કે- “પિતાજી, આપ ભી જાવ. આવા નાના ૫ (ક) આવ. ચૂર્ણિ પૃ. ૨૩૩ (ખ) આવ. મલ. ૨૫૦ (ગ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org