________________
૨૫૩
ભગવાન મહાવીરના પૂર્વભવ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એણે સ્ત્રી-રતન કેવી રીતે પ્રાપ્ત કર્યું એનું વર્ણન પણ અત્રે જોવા મળે છે. ૨૩
ઉત્તરપુરાણમાં આપવામાં આવેલી કથામાં કેઈ નવી બાબત નથી. તો પણ પૂર્વ ભવમાં કેવી રીતે શત્રુ અને મિત્રતાનો ભાવ રહ્યો હતે એની સુંદર સજના કરવામાં આવી છે અને કથામાં એક પ્રકારના કવિનું દર્શન થાય છે. ૨૪
(૧૯) સાતમું નરક ત્રિપૃષ્ટ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરી સાતમા તમસ્તમા નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નરયિક રૂપે ઉત્પન્ન થયા. ૨૫
(૨૦) સિંહભવ ત્યાંથી નીકળ્યા પછી તે કેસરીસિંહ બને. નિર્યુક્તિ વગેરે વેતાંબર ગ્રંથમાં એની વિશેષ માહિતી મળતી નથી. ઉત્તર પુરાણ અનુસાર
જ્યારે આ ભયંકર સિંહ હરણને પકડી એને ખાઈ રહ્યો હતો, તે વખતે એક ચારણ લબ્ધિધારી મુનિરાજ ત્યાં આવ્યા અને ઊંચા અવાજે એને ધર્મને ઉપદેશ આપે શરૂ કરતાં જણાવ્યું કે-“ત્રિપૃષ્ટ ભવમાં તે અત્યંત વિષયભોગ કર્યા છે. પરિણામે તે સમ્યક્ત્વમાંથી ભ્રષ્ટ થઈને ત્યાંથી મરીને અહીં સિંહ થયે છે.” મુનિ મહારાજની વાણું સાંભળીને એને જાતિસ્મરણ થયું અને ખૂબ પશ્ચાત્તાપ થ. મુનિરાજે પુરૂરવા વગેરે પૂર્વભવેનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે–આ ૨૩ ઉત્તરપુરાણુ ૭૪, ૧૩૫–૧૫૫ ૨૪ મહાવીર-લે પં, દલસુખ માલવણિયા ૨૫ (ક) આવા નિ ૩૩૧ (ખ) વિશે. ભાષ્ય ૧૭૯૭
(ગ) આ. મલ. વૃ. ૨૫૧ (ધ) સરમાણ પુઢવી અફાળે નg વવનો -આવ. ચૂર્ણિ ૨૩૫ (ડ) મહાવીર ચરિયં ૩, ૬ર (ચ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૮૧ (૭) ઉત્તરપુરાણ ૭૪, ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org