________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
વાળમાળતિથથરવરિયાણિ હિસ્સામાં રિ પૃ. (૧૦૩) પરંતુ ભગવાન મહાવીરના ચરિત્રનું વર્ણન કરતી વખતે એટલું જ કહ્યું છે કે મરીચિને જીવ અનેક ભવ કરી પુલપિત્તર વિમાનથી દેવાનંદાના ગર્ભમાં આ.૭૧ ત્રિપૃષ્ટ પછીના ભવોને ઉલેખ આચાર્ય શીલાકે કર્યો નથી.૭૨ એમ તે આપણે ન કહી શકીએ કે આચાર્ય શીલાંકને તે અંગે જાણકારી ન હતી. કેમકે એમની પૂર્વે આવશ્યક નિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ, વગેરે ગ્રંથે વિદ્યમાન હતા, જેમાં મહાવીરના પૂર્વભ અગે ઉલ્લેખ થયેલું છે. એમણે સત્તરથી છવીસ ને અને પ્રારંભના બે ભને ઉલ્લેખ કેમ કર્યો નથી એક ચિંતનીય પ્રશ્ન છે.
દિગંબરાચાર્ય ગુણભદ્રના ઉત્તર પુરાણ અનુસાર મહાવીરના પૂર્વભવ આ પ્રમાણે છે :
૧. પુરુરવા (૭૪, ૨૪–૨૧) ૨. સૌધર્મ દેવ (૭૪, ૨૨). ૩. મરીચિ (૭૪, ૨૨-૬૬) ૪. બ્રહ્મદેવલોકમાં દેવ (૭૪, ૬૭) ૫. જટિલ પરિવ્રાજક8 (૭૪, ૬૯) ૬. સૌધર્મ દેવ8 (૭૪,૬૯) ૭. પુષ્પમિત્ર પરિવ્રાજક (૭૪, ૭૦-૭૨) ૮. સૌધર્મ દેવ (૭૪, ૭૩) ૯. અગ્નિસહ પરિવ્રાજક૫ (૭૪,૭૪–૭૫) ૧૦. સનકુમારહેવ૬ (૭૪,૭૫) ૧૧. અગ્નિમિત્ર પરિવ્રાજક (૭૪,૭૬-૭૭)
૧૨. માહેદ્રદેવ4 (૭૪,૭૮) ૭૧ ચઉ૫– પૃ. ૨૭૦ ( ૭૬ આવ. નિયું.માં ઈશાનકલ્પ ૭ર જુઓ, ચઉપન્ન પૃ. ૨૭૦ ૭૭ , , અગ્નિભૂતિ ૭૩ આવ. નિ માં ક્રૌશિક
૭૮ , , સનકુમાર ૭૪ આવ. નિ. માં તિયય વગેરે અનેક ભવ છે. ૭૫ આવ. નિયું.માં અગ્નિોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org