________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ધ્રુજાવતા ગુફામાંથી બહાર નીકળી આવ્યેા. ત્રિપૃષ્ટ વિચાર્યું’– તે પેદલ છે અને હું રથારૂઢ છું, એ શસ્રરહિત છે અને હું શસ્ત્રથી સજ છું. આ પ્રકારની સ્થિતિમાં આક્રમણ કરવું ચેાગ્ય નથી. એવા વિચાર કરીને તે રથમાંથી નીચે ઊતરી ગયેા અને શસ્ત્રા પણ ફ્રેંકી દીધાં.
૨૪૮
સિ ંહું વિચાર્યું– આ મોટા મૂર્ખ છે. પહેલું તો એ કે તે એકલા મારી ગુફામાં આળ્યે છે, ખીજુ એ કે તે રથમાંથી ઊતરી ગયા છે, ત્રીજું એ કે શસ્ત્રા પણ ફેકી દીધાં છે. હવે હું એને એક જ સપાટે ચીરી નાંખું, પછી તે ત્રિપૃષ્ટ પર તૂટી પડચેા. ત્રિપૃષ્ટ પણ પૂરી તાકાતથી (પૂર્વકૃત નિદાન અનુસાર) એનાં જડખાંને પકડયાં અને જૂનાં વસ્ત્રની માફક એને ચીરી નાંખ્યા. આ જોઈ ને જોનારા આનંદવિશેાર થઈ ગયા. દૂર ઊભેલા દર્શકે કુમાર ત્રિપૃષ્ટનું સાહસ જોઈ ને સ્તબ્ધ થઈ ગયા. જયઘાષાથી ગગન ગાજી ઊઠયું. આ સિંહુ વિશાખનંદીના જ જીવ હતા.
ત્રિપૃષ્ટકુમાર સિંહ-ચર્મ લઈને પોતાના નગરમાં આળ્યે, આવતાં પહેલાં એણે કૃષકો-ખેડૂતોને કહ્યું- “ એ ઘાટકગ્રીવને કહી દેજો કે તે હવે નિશ્ચિંત રહે.” અવગ્રીવે કુમાર ત્રિપૃષ્ટના અદ્ભુત પરાક્રમની વાત સાંભળી તેા તે દિગ્મૂઢ થઈ ગયા. ઈર્ષ્યા અને ભયની આગથી તે મળી ઊઠયા. અવગ્રીવે અન્ને રાજકુમારોને ખેાલાગ્યા. જ્યારે તેઆ એની પાસે ગયા નહીં, ત્યારે અશ્વગ્રીવે સસૈન્ય પાતન
-
१ ( 3 ) कुमारो चिंतेति यस पयायेहिं अह रहेण, विसरिसं जुद्ध, ताहे असिखेडगहत्थो रहातो उत्तिन्नों, ताहे पुणों चिंतितं - एस दाढणक्खाउधो अह असिखोडणं एवमवि बिसमंतात पि णेण अस्तिखेडग छड्डतं ।
(ખ) આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ (ગ) આવશ્યક મલ, વૃત્તિ ૨૫૦ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૧,૧૪૪–૧૪૫
७ विशाखनन्दि जीवोऽथ भवं भ्रान्त्वा मृगाधिपः । जातस्तु गगिरौ
शंखपुरदेशमुपाद्रवत् ॥
Jain Education International
આવ. ચૂર્ણિ પૃ. ૨૩૪
For Private & Personal Use Only
—ત્રિષષ્ટિ, ૧૦, ૧ ૧૨૧
www.jainelibrary.org