________________
ભગવાન મહાવીરના પૂર્વભવ છે. તાંબર ગ્રંથમાં ઉત્તરવિદેહને ઉલ્લેખ છે, ત્યારે ઉત્તરપુરાણમાં પૂર્વ વિદેહને છે. ૨૬
પઉમચરિયા(આચાર્યશ્રી વિમલસૂરિ)માં વીસ તીર્થંકરના પૂર્વભવે અગે વર્ણન મળે છે. ૨૭ પરંતુ એમાં તીર્થંકરના પૂર્વના બે ભવે જ બતાવવામાં આવ્યા છે. એક દેવભવ અને બીજો માનવભવભગવાન મહાવીર પૂર્વભવમાં છત્તાયાર નગરીમાં સુનંદ નામથી રહેતા હતા. અને એમના ગુરુ પિટિવ્સ હતા. આ સુનંદ મરીને પુત્તર વિમાનમાં ગયે અને ત્યાંથી ચ્યવીને વર્ધમાન થયે. આ પ્રમાણે એમણે બે ભવેની ચર્ચા કરી છે, પણ સમ્યકત્વની પ્રાપ્તિ અંગે કંઈ પણ ચર્ચા એમાં મળતી નથી. કાષભની પાસે મરીચિએ દીક્ષા લીધી, એ ઉલેખ પઉમરિયમાં છે. પરંતુ તે મહાવીરને પૂર્વભવ છે કે તે ઇષભને પૌત્ર છે, એ ઉલ્લેખ એમાં નથી. ૨૯
(૨) પ્રથમ દેવક નયસાર ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ-કલ્પમાં એક પત્યેપમની સ્થિતિવાળા મહદ્ધિક દેવ બળે. ઉત્તરપુરાણ અનુસાર એનું એક સાગરનું આયુષ્ય હતું. ૧
(૩) મરીચિ (ત્રિદંડી) નયસારને જીવ સ્વર્ગથી આયુષ્ય પૂર્ણ થવાથી ત્રીજા ભવમાં ચક્રવર્તી સમ્રાટ ભરતના પુત્ર મરિચિ તરીકે ઉત્પન્ન થયા. ૨૨ ૨૬ ઉત્તરપુરાણ ૭૪,૧૪ ૨૭ પઉમરિય ઉદ્દેશક ૨૦ ૨૮ એજન પૃ. ૨૦,૨૪ ૨૮ પઉમચરિયું ૧૧૯૪ પૃ. ૧૨૬ 30 (3) सोधम्मे उववण्णो पलिताउ ततोचुतो मिरियी ।
(ખ) આવ. નિર્યુક્તિ ગા. ૧૪૪. વિશે ભાષ્ય ૧૫૪૯ ભાગ ૨. ૩૧ સાપરિવ્યાપુ: સૌધર્મે નિમિષોમવત્ : ઉત્તરપુરાણ ૭૪,૨૨. ૩ર (ક) વિશેષા ભાષ્ય ૧૫૫૦ (ખ) આવ. નિ. ગા. ૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org