________________
२२८
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ઉત્તરમાં મરીચિએ કહ્યું-“હું આ કઠોર વ્રતવાળા ધર્મનું પાલન કરવા અસમર્થ છું.” કપિલે ફરી પ્રશ્ન કર્યો, “શું તમે જે માર્ગને અનુસરો છે, એમાં ધર્મ નથી?”
આ પ્રકને મરીચિના મનમાં આત્મ-સંમાનનો સંઘર્ષ ઉત્પન્ન કર્યો અને થેડીક પળો રેકાઈને એણે કહ્યું, “એમાં પણ એ જ છે, જે જિન ધર્મમાં છે.”૪૯ -
કપિલ મરીચિને શિષ્ય બન્યું અને મિથ્યા મતની સ્થાપના કરી, જેને કારણે તે સંસારી બન્યા અને કૃત-દોની આલેચના કર્યા વિના એણે આયુષ્ય પૂરું કર્યું. પછીથી કરેડે સાગરેપમ કાલ સુધી સંસારમાં ભ્રમણ કરતો રહ્યો."
જેવી રીતે ભગવાન ઋષભદેવે મરીચિ તાપસ અગે ઉદ્દઘોષણા કરી કે તે અન્તિમ તીર્થંકર મહાવીર થશે, એવી જ રીતે જાતક અડકથા અનુસાર પ્રથમ બુદ્ધ દીપકરે સુમેધ તાપસને માટે એવી ઘેષણા કરી હતી કે આ ગૌતમ બુદ્ધ થશે. ૫૩ મહાવીરની ઘટના એમના પચીસ ભવ પહેલાની છે, તે બુદ્ધની ઘટના પાંચસો એકાવન ભવ પૂર્વેની છે.પ૪ બને ઘટનાઓમાં એક અનોખું સામ્ય છે.
દિગંબર પરંપરાના આચાર્ય ગુણભદ્ર, સકલકીર્તિ અને વિમલ૪૯ (ક) આવ. નિ. મલય. યુ. પુ. ૨૪૭ (ખ) આ. નિ. ક. ૪૩૭
(ગ) મહાવીરચરિયું પૃ. ૨૨ (ધ) ત્રિષષ્ટિ. ૧૦,૧,૬૯ ૫૦ આવ. નિ. ૩ર૦, વિશે. ૧૭૮૬ ૫૧ ત્રિષષ્ટિ. ૧૦,૧,૭૦-૭૧ પર મહાવીર (હસ્તપ્રત) પં. દલસુખ માલવણિયા પ૩ (ક) જાતક અઠકથા દૂર નિદાન, ૫ ૨ થી ૩૬
(ખ) જાતકટઠકથા પૃ. ૧૨, ભારતીય જ્ઞાનપીઠ, કાશી
(ગ) પાલી પ્રોપરનેમ્સ, બુદ્ધ, દીપ કર અને સુમેધ શબ્દ ૫૪ આગમ ઔર ત્રિપિટક: એક અનુશીલન પ. ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org