________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૨૯
સૂરિના ૫ મત પ્રમાણે જે ચાર હજાર રાજાઓએ ભગવાન ઋષભસાથે દીક્ષા લીધી હતી, એની સાથે મરીચિએ પણ દીક્ષા લીધી હતી. પરંતુ અહીં યાદ રાખવું ઘટે કે આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, મહાવીરચરિયું, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે પ્રમાણે ભગવાન ઋષભદેવને કેવલજ્ઞાન થયા પછી એમનું પ્રથમ પ્રવચન સાંભળીને મરીચિએ દીક્ષા લીધી હતી એ ઉલ્લેખ છે.
આચાર્ય જિનસેન અનુસાર મરીચિ પણ બીજા રાજાઓની જેમ ભૂખ-તરસથી વ્યાકુલ થઈને પરિવ્રાજક થઈ ગયા હતા. મરીચિ સિવાય બધા પરિવ્રાજકના આરાધ્યદેવ શ્રી ઋષભદેવ જ હતા.૫૪ ભગવાને કેવલજ્ઞાન થવાને સમયે મરીચિ સિવાય અન્ય સર્વ ભ્રષ્ટ થયેલા સાધકેએ તનું યથાર્થ સ્વરૂપ સમજીને ફરીથી દીક્ષા લઈ લીધી હતી. પ૭
ગુણભદ્રાચાર્યે મરીચિને ભરતનો માટે પુત્ર ગણાવ્યો છે.૫૮ પરંતુ તાંબર ગ્રંથમાં તે મોટે પુત્ર જ હતા. એ કઈ ઉલ્લેખ નથી. બને પરંપરાના ગ્રંથે એ બાબતમાં એકમત છે કે મરીચિ આઘપરિવ્રાજક હતું.પ૯ અને એણે સાંખ્યશાસ્ત્રની સ્થાપના કરી હતી.પઉમરિયમાંથી એ વસ્તુ સ્પષ્ટ થતી નથી કે મરીચિ ઋષભનો પૌત્ર હતું. પરંતુ એમાં પણ એ વસ્તુ સ્પષ્ટ છે કે એણે પરિવ્રાજક ૫૫ (ક) ઉત્તરપુરાણ ૪,૫૨, પૃ. ૪૪૬ (ખ) મહાવીરપુરાણ ૫ ૯
(ગ) પઉમચરિયું ૧૧,૯૪ પૃ. ૧૨૬ ૫૬ મહાપુરાણ-જિનસેન પૃ. ૧૮, શ્લોક ૬૦-૬૧, પૃ. ૪૦૨-૪૦૩ ૫૭ મહાપુરાણ-જિનસેન ૨૪,૧૮૨, પૃ. ૨ ५८ प्रज्ञाविक्रमयोर्लक्ष्मीविशेषो वा पुरुरवाः । મમૂતસ્તાલીમૂરઃિ જૂની !
–ઉત્તરપુરાણ ૭૪, ૫૧ ૫૯ (ક) શરત માને, ય હs તવ નન્દન |
મરવિર્નામઘેન, વરિત્રાગ મહિમા ત્રિષડટ. ૧,૬, ૩૭૩ (ખ) ઉત્તરપુરાણ ૭,૫૬,૪૪૭ ૬૦ (ક) મહાપુરાણ ૧૮૬૧ થી ૬૩ (ખ) ત્રિષષ્ટિ. ૧,૬,૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org