________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૩૧
ઉલ્લેખ આદિ વિદ્વાન અને મહાજ્ઞાની તરીકે કરવામાં આવ્યું છે. ભગવદ્દગીતામાં એને સિદ્ધોમાં શ્રેષ્ઠ ગણાવે છે. પરંતુ એના અંગે ઐતિહાસિક દષ્ટિથી કાંઈ પણ કહી શકાય એમ નથી.
આચાર્ય જિનસેન વગેરેએ મરીચિ અંગે તે ભાવી તીર્થકર થશે એ ભવિષ્યવાણીને ઉલેખ કર્યો નથી. અને કુલાભિમાન કર્યું હોય એવી કઈ વાતનું પણ કંઈ વર્ણન નથી. અને એટલા જ માટે એમણે ગર્ભાપહારની ઘટનાની પણ કોઈ ચર્ચા કરી નથી.
(૪) બ્રહ્મદેવ લેક ચોર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મરીચિનો જીવ બ્રહ્મદેવ લેકમાં દસ સાગરની સ્થિતિવાળા દેવ બને છે. ૬૯
(૫) કૌશિક બ્રહ્માસ્વર્ગથી એવીને મરીચિને જીવ કલાક સન્નિવેશમાં એંસી લાખ પૂર્વનું આયુષ્ય ધરાવનાર કૌશિક નામને બ્રાહ્મણ બને છે.૭૦ અને ત્યાં પણ વૈરાગ્ય ધારણ કરી પરિવ્રાજક બને છે.૭૧ આચાર્ય શીલાંકે લખ્યું છે–કૌશિક મર્યા પછી સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળે દેવ બને છે.છર
દિગંબર આચાર્ય ગુણભદ્ર લખ્યું છે—બ્રહ્મદેવ લેકથી ચ્યવને અધ્યા નગરીમાં કપિલ નામના બ્રાહ્મણની કાલી નામની પત્નીથી ૬૮ (ક) જુઓ, પ્રાચીન ચરિષ (ખ) અમારી પરંપરા પૃ. ૩૭ર ૬૯ (ક) આવ. નિયુકિત ૩ર૩ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૮૯
(ગ) આવ. ૧. પૃ. ૨૨૯ ૭૦ (ક) આવ. નિ. ૩૨૩ (ખ) વિશે. ભાષ્ય ૧૭૮૯ (ગ) વિષષ્ટિ ૧૦,૧. ૭૧ ચઉપન પૃ. ૯૭ ૭ર ચઉપગ્ન પૃ. ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org